enEnglishguગુજરાતી
GUJCET · Maths · Integrals
\(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.
- A \(0\)
- B 2
- C \(\pi\)
- D 1
Answer & Solution
Correct Answer
(C) \(\pi\)
Step-by-step Solution
Detailed explanation
\(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}} \left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x = \int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}} 1 dx\) \(= [x]_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
- \(\left|\begin{array}{cc}\cos ^2 \theta & -\sin ^2 \theta \\ \sin ^2 \theta & \cos ^2 \theta\end{array}\right|=\) ___________ .GUJCET 2025 Medium
- \(\int \frac{x}{(x-1)(x-2)} d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
- તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા __________ હશે.GUJCET 2026 Hard
- \(\cos \left(\sin ^{-1} \frac{1}{5}+\cos ^{-1} x\right)=0\) તો, \(x=\) _________ .GUJCET 2022 Hard
- \(
\int_0^1 x e^x d x=
\) _________GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- જ્યારે \(10 \mu C\) વિદ્યુતભાર બંધ સપાટી વડે ઘેરાયેલો હોય, ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi\) છે. હવે બીજો \(10 \mu C\) વિદ્યુતભાર તે બંધ સપાટીની અંદર મૂકવામાં આવે છે, ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ થશે.GUJCET 2018 Easy
- A.C. પરિપથમાં, R ઓહ્મના અવરોધને L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતાં ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. જો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત 45° હોય, તો ઇન્ડક્ટિવ રિએકટન્સ \(\left( x _{ L }\right)\) નું માન __________ જેટલું થાય.GUJCET 2008 Easy
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે ?GUJCET 2015 Hard
- નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા 5.92 BM છે ?GUJCET 2020 Easy