enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેની કઈ પ્રક્રિયા નીપજ તરીકે બેન્ઝિન આપતી નથી ?
- A \(C _6 H _5 COONa +\) સોડાલાઈમ \(\xrightarrow{\Delta}\)
- B \(C _6 H _5 N_2^{+} Cl ^{-}+ H _3 PO _2+ H _2 O \longrightarrow\)
- C \(C _6 H _5 OH + Zn \xrightarrow{\Delta}\)
- D \(C _6 H _5 OH + H _2 CrO _4 \xrightarrow{[ O ]}\)
Answer & Solution
Correct Answer
(D) \(C _6 H _5 OH + H _2 CrO _4 \xrightarrow{[ O ]}\)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફિનોલમાંથી સેલિસિલિક ઍસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2022 Medium
- નીચે આપેલામાંથી કયા વિધુતવિભાજ્ય માટે \(\Lambda_m \rightarrow \sqrt{C}\) આલેખનો ઢાળ ઋણ આપે છે ?GUJCET 2020 Medium
- જ્યારે વેગ અચળાંક (k) નું મૂલ્ય 2.0 \(\min ^{-1}\) હોય ત્યારે પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમય \(\left(t_{1 / 2}\right)\) નું મૂલ્ય સેકન્ડમાં કેટલું થશે?GUJCET 2026 Hard
- તત્ત્વ A અને B ની મિશ્રધાતુ બનાવી શકાતી નથી, કારણ કે...GUJCET 2019 Hard
- pH = 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિધુતધ્રુવનો પોટેન્શિયલ ગણો.GUJCET 2024 Hard
- નીચેનામાંથી ન્યુક્લિઇક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - જો \(x+1=e^{-y}\) તો, \(\frac{d^2 y}{d x^2}=\) _________GUJCET 2021 Easy
- જો \(\left[\begin{array}{cc}x+y & -2 \\ 7+z & x-y\end{array}\right]=\left[\begin{array}{rr}-7 & -2 \\ 5 & 0\end{array}\right]\) હોય, તો \(2 x+4 y+2 z\) = _________.GUJCET 2023 Medium
- નીચે આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે ?
GUJCET 2013 Medium - હવામાંથી પસાર થતાં 9 GHz આવૃત્તિના વિકિરણ માટે 1 m લંબાઈદીઠ તરંગોની સંખ્યા __________.GUJCET 2017 Easy