enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
મંદ જલીય \(NiSO _4\) ના દ્રાવણમાંથી નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન કરી 5.85 ગ્રામ નિકલ મેળવવા કેટલા સમય માટે 10 એમ્પિયર વીજપ્રવાહ પસાર કરવો પડે ? [Ni નું પરમાણ્વીયદળ = 58.5 ગ્રામ)
- A 1930 સેકન્ડ
- B 3860 સેકન્ડ
- C 965 સેકન્ડ
- D 9650 સેકન્ડ
Answer & Solution
Correct Answer
(A) 1930 સેકન્ડ
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?GUJCET 2007 Medium
- નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ?
\(CH _3 CH _2 CH _2 CH _3 \rightarrow CH _3 CH _2 CH _2 CH _2 Cl + CH _3- CH _2-\underset{ Cl }{ CH }- CH _3\)GUJCET 2007 Easy - \(C _4 H _9 Br\) સૂત્ર ધરાવતાં સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે ?GUJCET 2020 Medium
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?GUJCET 2018 Medium
- \(K _4\left[ Fe ( CN )_6\right], Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) અને \(\left[ CoCl _2(e n)\right]\) \(Cl _2\) ના મંદ જલીય દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ અનુકમે ___________, __________અને __________.GUJCET 2024 Hard
- ફોર્માલ્ડીહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું જળવિભાજન કરતાં મુખ્ય નીપજ કઈ મળે છે ?GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- પ્રથમક્રમની એક પ્રક્રિયા 27°C તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે, તો વેગ અચળાકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2018 Hard
- નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
- SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે કોની છે ?GUJCET 2022 Easy
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી I A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ T હશે.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Medium
- શુદ્ધ \(s _i\) સ્ફટિકમાં \(5 \times 10^{28}\) પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હૉલની સંખ્યા ગણો. n_{i} = 1.5 * 10 ^ 16 * m ^ - 3GUJCET 2020 Easy
- મોબિલિટીનો મૂળભૂત છે. એકમોના સ્વરૂપમાં એકમ____ છે.GUJCET 2023 Easy