enEnglishguગુજરાતી
GUJCET · Maths · Three Dimensional Geometry
રેખાઓ \(\vec{r}=(3+t) \hat{i}+(1-t) \hat{j}+(-2-2 t) \hat{k}\), \(t \in \mathrm{R}\) અને \(x=4+k, y=-k, z=-4-2 k, k \in \mathrm{R}\) તો આ બંને રેખાઓ વચ્ચેનો સંબંધ _________ છે.
- A વિષમતલીય
- B સંપાતી
- C સમાંતર
- D પરસ્પર લંબ
Answer & Solution
Correct Answer
(B) સંપાતી
Step-by-step Solution
Detailed explanation
રેખા 1: \(\vec{r}_{1} = (3 \hat{i} + \hat{j} - 2 \hat{k}) + t (\hat{i} - \hat{j} - 2 \hat{k})\) માં, દિશા સદિશ \(\vec{b}_{1} = \hat{i} - \hat{j} - 2 \hat{k}\). રેખા 2: \(x=4+k, y=-k, z=-4-2k\) માં, દિશા સદિશ \(\vec{b}_{2} = \hat{i} - \hat{j} - 2 \hat{k}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy - \(\cos \left(\sec ^{-1} 2\right)+\tan \left(\cot ^{-1} \sqrt{3}\right)+\sin \left(\operatorname{cosec}^{-1} \frac{2}{\sqrt{3}}\right)\) \(=\) _________.GUJCET 2023 Medium
- \(\int e^x\left(\frac{1-x}{1+x^2}\right)^2 \cdot d x=\underline{\hspace{1cm}} +\mathrm{C}\)GUJCET 2026 Easy
- ધારો કે ગણ \(N\) માં સંબંધ \(R\) ને \(R = \{(a, b) : a = b - 2, b < 6\}\) દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, તો ________.GUJCET 2026 Easy
- જો વિધેય \(f(\alpha)=\left\{\begin{array}{ll}\frac{1-\cos 6 \alpha}{36 \alpha^2}, & \alpha \neq 0 \\ k, & \alpha=0\end{array}\right.\) એ \(\alpha=0\) આગળ સતત હોય, તો \(k=\) _________GUJCET 2020 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{rrr}0 & 0 & -5 \\ 0 & -5 & 0 \\ -5 & 0 & 0\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^2\) =_________.GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- એક વિધુત ડાયપોલને અસમાન વિધુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે, \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચે કોણ 0° કે 180° ન હોય આથી તેના પર ________.GUJCET 2006 Easy
- ગણ \(\{1,2,3\}\) પરનો સંબંધ \(S=\{(1,2),(2,1),(2,3)\}\) તો, સંબંધ S એ _________.GUJCET 2017 Easy
- જો ઇલેક્ટ્રોનનો વેગ \((2 \hat{i}+3 \hat{j}) ms ^{-1}\) હોય અને તે \(4 \hat{k} T\) ના ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય, તો_______GUJCET 2007 Easy
- જૈવ-નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- જો \(\left[ Co \left( NH _3\right)_x\left( NO _2\right)_y\right]\) ફેશિયલ (ફલકીય) અને મેરિડિઓનલ (રેખીય) સમઘટકો દર્શાવે તો, \(x\) અને \(y\) ના મૂલ્યો ઓળખો.GUJCET 2025 Medium
- 1000 આંટાઓ અને \(0.10 m^2\) ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિસેકન્ડથી ભ્રમણ કરે છે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 T નાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ emf __________ V હશે.GUJCET 2020 Medium