enEnglishguગુજરાતી
GUJCET · Maths · Matrices
જો \(\left[\begin{array}{cc}x+y & -2 \\ 7+z & x-y\end{array}\right]=\left[\begin{array}{rr}-7 & -2 \\ 5 & 0\end{array}\right]\) હોય, તો \(2 x+4 y+2 z\) = _________.
- A \(-14\)
- B \(-9\)
- C \(-25\)
- D 17
Answer & Solution
Correct Answer
(C) \(-25\)
Step-by-step Solution
Detailed explanation
\(x+y = -7\) \(x-y = 0 \implies x = y\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- નિશ્ચાયક \(\left|\begin{array}{ccc}2 & 3 & 5 \\ 1 & 0 & 7 \\ -1 & -2 & 4\end{array}\right|\) ના ઘટક 7 ના ઉપનિશ્ચાયક તથા સહઅવયવનો સરવાળો _________ છે.GUJCET 2021 Easy
- \(\int e^{\sqrt{x}} d x\) = _________\(+c ; x>0\)GUJCET 2019 Medium
- વક્ર \(y = x|x|\), X-અક્ષ અને રેખાઓ \(x = -1\) તથા \(x = 1\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ __________ છે.GUJCET 2026 Easy
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\log \left(\frac{2019-x}{2019+x}\right) d x\) = _________.GUJCET 2020 Easy
- \(\int \sec^2x \csc^2x \cdot dx =\) ___________ + CGUJCET 2026 Easy
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે ?GUJCET 2019 Easy
- ટેટ્રાક્લોરો મિથેન માટે કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2016 Medium
-

નીપજ "X" માટે કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard - રેક્ટિફાયરમાં વપરાતા ફિલ્ટર પરિપથમાં, લોડ અવરોધ અને કેપેસિટન્સના મૂલ્યો અનુક્રમે \(200 \Omega\) અને \(15 \mu F\) છે. તો સમય અચળાંકનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Hard
- રમેશભાઈનું રુધિરજૂથ B અને તેમની પુત્રીનું રુધિરજૂથ AB છે તો તેમની પત્નીનું રુધિરજૂથ કયું હોઈ શકે?GUJCET 2022 Medium
- એક A.C. જનરેટરની કોઇલમાં 100 આંટાઓ છે. અને તેના આડછેદનું ક્ષેત્રફળ \(2.5 m^2\) છે. કોઇલ \(60 rad s ^{-1}\) ના નિયમિત કોણીયવેગથી 0.3 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરે છે; તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિધુતસ્થિતિમાન __________ kV છે.GUJCET 2017 Hard