enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
બળતણ કોષ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી?
- A બળતણ ઊર્જાનું સીધેસીધું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ.
- B પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું પાણી પીવા માટે વાપરી શકાતું નથી.
- C પાણી બનાવવા માટે હાઇડ્રોજનની ઑક્સિજન સાથેની પ્રક્રિયા.
- D તેઓ પ્રદૂષણમુક્ત હોય છે.
Answer & Solution
Correct Answer
(B) પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું પાણી પીવા માટે વાપરી શકાતું નથી.
Step-by-step Solution
Detailed explanation
પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું પાણી પીવા માટે વાપરી શકાતું નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
- મંદ જલીય \(CuSO _4\) ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન દરમિયાન દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે દ્રાવણની pH ________.GUJCET 2017 Hard
- ફિનોલમાં -OH જૂથના કાર્બન અને ઓક્સિજન દ્વારા દર્શાવવામાં આવેલ સંકરણ અનુક્રમે __________ છે.GUJCET 2011 Medium
- નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે ?GUJCET 2019 Medium
- અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy
- પ્રવાહઘનતાનો SI એકમ _______ છે.GUJCET 2024 Easy
- ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?GUJCET 2022 Hard
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}(1+x)-x y=1-x\) નો સંકલ્યકારક અવયવ (I.F.) _________ છે.GUJCET 2019 Medium
- \(CH _3 CH = CHC ( Cl )\left( CH _3\right)_2\) માં -Cl સ્થિતિને આધારે કયા પ્રકારનો હેલાઈડ છે ?GUJCET 2021 Medium