enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
\(\left( CH _3\right)_3 N\) માં N ના સંકરણનો પ્રકાર અને \(C - N - C\) બંધકોણ અનુક્રમે __________ અને __________ છે.
- A \(s p^3, 109^{\circ} 28^{\prime}\)
- B \(s p^3, 108^{\circ}\)
- C \(s p^2, 120^{\circ}\)
- D \(s p^2, 117.5^{\circ}\)
Answer & Solution
Correct Answer
(B) \(s p^3, 108^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચાળાંક ગણો.
\(Cu _{( s )}+2 Ag _{( aq )}^{+} \rightarrow Cu _{( aq )}^{2+}+2 Ag _{( s )} E _{( Cell )}^{\circ}=0.46 V\)GUJCET 2026 Hard - ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard
- 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડને 1-ફિનાઇલ ઇથેનેમાઇનમાં રૂપાંતરિત કરવા માટે શ્રેષ્ઠ પ્રક્રિયક __________ છે.GUJCET 2020 Easy
- નીચેનામાંથી કયું સંકુલ મેરીડીયોનલ આઇસોમર ધરાવે છે?GUJCET 2019 Easy
- મિથાઈલ આઈસોપ્રોપાઈલ ઈથરનું સાચું IUPAC નામ કયુ થશે?GUJCET 2026 Medium
- કોપર (Copper) તેના સ્થાયી (stable) સંયોજનોમાં (compounds) માત્ર +2 ઓક્સિડેશન અવસ્થા (oxidation state) જ શા માટે દર્શાવે છે?GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- આપેલ પ્રક્રિયા માટે, યોગ્ય પ્રક્રિયક ઓળખો.
GUJCET 2025 Hard - લેસર દ્વારા \(6 \times 10^{14}\) Hz આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર \(4 \times 10^{-3} W\) છે. સ્ત્રોત દ્વારા સરેરાશ પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે? \(\left[h=6.63 \times 10^{-34} Js \right]\)GUJCET 2025 Medium
- નીચેનામાંથી કયા આયનમાં d-d સંક્રમણ શક્ય નથી?GUJCET 2007 Easy
- સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.GUJCET 2014 Easy
- એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2017 Easy - r ત્રિજ્યાવાળી એક સમાન રીંગ પર A અને B બે બિંદુઓ છે. રીંગનો અવરોધ R છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\angle AOB =\theta\) છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _________ છે.
GUJCET 2015 Hard