enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
આદર્શ દ્રાવણો માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે?
- A \(\Delta_{\text {mix }} H \neq 0 ; \Delta_{\text {mix }} V \neq 0\)
- B \(\Delta_{\text {mix }}^* H=0 ; \Delta_{\text {mix }} V=0\)
- C \(\Delta_{\operatorname{mix}}^* H \neq 0 ; \Delta_{\operatorname{mix}} V=0\)
- D \(\Delta_{\text {mix }} \mathrm{H}=0 ; \Delta_{\text {mix }} \mathrm{V} \neq 0\)
Answer & Solution
Correct Answer
(B) \(\Delta_{\text {mix }}^* H=0 ; \Delta_{\text {mix }} V=0\)
Step-by-step Solution
Detailed explanation
આદર્શ દ્રાવણો માટે: \(\Delta_{\text {mix }} H=0 ; \Delta_{\text {mix }} V=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉદ્દીપક (catalyst) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું (incorrect) છે?GUJCET 2018 Easy
- આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)GUJCET 2025 Medium - એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
- જ્યારે વેગ અચળાંક (k) નું મૂલ્ય 2.0 \(\min ^{-1}\) હોય ત્યારે પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમય \(\left(t_{1 / 2}\right)\) નું મૂલ્ય સેકન્ડમાં કેટલું થશે?GUJCET 2026 Hard
- બેઝીક માધ્યમમાં 1.5 મોલ \(KMnO _4\) ને \(MnO _2\) માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિધુતમાં જોઈએ ?GUJCET 2024 Hard
- નીચેનામાંથી કયા મિશ્રણ માટે \(\Delta_{\text {mix }} H >0\) છે?GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- Y દિશામાં 1 N/C નું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. XY સમતલમાં મૂકેલા 1 m બાજુવાળા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ________ છે.GUJCET 2011 Easy
- નીચેના પૈકી કયા ઓકસાઇડ ની બેઝીકતા સૌથી વધુ છે ?GUJCET 2015 Medium
- \(+\lambda\) અને \(-\lambda\) જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2R જેટલા લંબઅંતરે એકબીજાને સમાંતર રહેલા છે. આ બે તાર વચ્ચેના મધ્યબિંદુ પાસે વિધુતક્ષેત્રનું માન ___________ હશે.GUJCET 2026 Medium
- નીચેનામાંથી કયો લિગેન્ડ ઉભયદંતી છે?
GUJCET 2022 Easy - નીચેના પૈકી કયા આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે છે ?GUJCET 2014 Hard
- બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.GUJCET 2019 Hard