enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો A અને B બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે ?
- A આઠ ગણો થશે.
- B ત્રણ ગણો થશે.
- C બમણો થશે
- D સોળ ગણો થશે.
Answer & Solution
Correct Answer
(A) આઠ ગણો થશે.
Step-by-step Solution
Detailed explanation
A
\(r_1=k[A][B]^2\)
Concentration of A and B increased by doubled.
\(\begin{aligned}r_2 & =k[2 A] \cdot[2 B]^2 \\& =2 \times 4 k[A] \cdot[B]^2 \\& =8 r_1 \\& =\text { Eight times } \\\end{aligned}\)
\(r_1=k[A][B]^2\)
Concentration of A and B increased by doubled.
\(\begin{aligned}r_2 & =k[2 A] \cdot[2 B]^2 \\& =2 \times 4 k[A] \cdot[B]^2 \\& =8 r_1 \\& =\text { Eight times } \\\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
- સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિધુતવિભાજન દરમિયાન કઈ નીપજ મળશે ?GUJCET 2021 Easy
- કઈ ધાતુના પાત્રમાં \(CuSO _4\) નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય?\(E _{ Cu ^{2+} Cu }^0=0.34 V, E _{ Eel _2 E _2+}^0=0.44 V\),\(E _{ Al _{| Al |^{3+}}}=1.66 V, E _{ Nl _{| Nl |^{2+}}}^0=0.25 V\),\(E _{ Ag ^{+} \mid Ag }^0=0.80 V\)GUJCET 2018 Easy
- દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- સૂકાકોષમાં કયા પદાર્થનું રિડક્શન થાય છે?GUJCET 2010 Easy
- જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો 0.16 K હોય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે ?GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- સમુદ્રફૂલ અને ક્લોવન માછલી વચ્ચે કઈ આંતરક્રિયા સંબંધ જોવા મળે છે ?GUJCET 2024 Medium
- માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard
- \(q^{\circ}\) જેટલું સમાન મૂલ્ય ધરાવતાં આઠ વિધુતભારોને સમઘનનો શિરોબિંદુઓ પર ગોઠવેલ છે. આ સમઘનના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન ________.
\(\left(\varepsilon_0=\right.\) શૂન્યાવકાશની પરમિટિવિટી,\(a=\)સમઘનની દરેક બાજુની લંબાઈ)GUJCET 2008 Easy - સ્ત્રીઓમાં આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ઈન્જેક્શન અથવા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે - તે માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધો.
(i) પ્રોજેસ્ટેરોન
(ii) પ્રોજેસ્ટેરોન + ઈસ્ટ્રોજન
(iii) ઈસ્ટ્રોજન
(iv) પ્રોજેસ્ટાસર્ટGUJCET 2023 Hard - ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી.' આ વિધાન આપનાર વૈજ્ઞાનિકનું નામ આપો.GUJCET 2024 Easy
- પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium