enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેના પૈકી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતાં આલ્ડીહાઇડ નીપજ મળે છે ?
- A \(PCC + CH _2 Cl _2\)
- B \(KMnO _4+ H _2 SO _4\)
- C \(KMnO _4+ KOH\)
- D \(Na _2 Cr _2 O _7+ H _2 SO _4\)
Answer & Solution
Correct Answer
(A) \(PCC + CH _2 Cl _2\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મિથાઈલ આઈસોપ્રોપાઈલ ઈથરનું સાચું IUPAC નામ કયુ થશે?GUJCET 2026 Medium
- નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?GUJCET 2017 Easy
- નીચે આપેલાં એસિડ સંયોજનોની પ્રબળતા માટે કયો વિકલ્પ ખોટો છે ?GUJCET 2022 Hard
- કિલેટ થેરાપી સારવારમાં શરીરમાં લેડ મેટલની ઝેરી અસરને દૂર કરવા માટે કયો લિગેન્ડ ઉપયોગી છે?GUJCET 2008 Easy
- "જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઈન સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ ક્યો છે?"GUJCET 2026 Easy
- તત્ત્વ A અને B ની મિશ્રધાતુ બનાવી શકાતી નથી, કારણ કે...GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- કોઈ પણ \(a \in \mathbf{R}^3\) માટે, \(|\vec{a} \times \hat{i}|^2+|\vec{a} \times \hat{j}|^2+|\vec{a} \times \hat{k}|^2=\) _________.GUJCET 2023 Medium
- જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો 0.16 K હોય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે ?GUJCET 2019 Easy
- અર્ધ પ્રતિક્રિયા સમય ( \(t_{1 / 2}\) ) અને \((n-1)\) ઑર્ડર પ્રતિક્રિયા માટે રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો.GUJCET 2011 Medium
- 10 cm લંબાઈ ધારવતો સળિયો \(5 \times 10^{-4} \frac{W b}{m^2}\) તીવ્રતા ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ \(5 ms^{-2}\) હોય, તો પ્રેરિત emf ના વધારાનો દર __________ થાય.GUJCET 2015 Easy
- બે ડ્યુટેરોનની સામસામેની અથડામણ માટે સ્થિતિમાન અવરોધની ઊંચાઈની ગણતરી કરો. (ડ્યુટેરોનની ત્રિજ્યા 2 fm છે.)GUJCET 2025 Easy