ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers

\(CH _3 ONa\) ની \(\left( CH _3\right)_3 CBr\) ની પ્રતિક્રિયા વચ્ચે કઈ નીપજ પ્રાપ્ત થાય છે?

  1. A માત્ર આલ્કીન
  2. B માત્ર ઈથર
  3. C આલ્કીન અને ઈથર બંને
  4. D આલ્કોહોલ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) માત્ર આલ્કીન

Step-by-step Solution

Detailed explanation

A
From GUJCET
Explore more questions on app