enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?
- A MnO
- B \(Mn _2 O _3\)
- C \(Mn _2 O _7\)
- D \(MnO _2\)
Answer & Solution
Correct Answer
(B) \(Mn _2 O _3\)
Step-by-step Solution
Detailed explanation
\( \mu = \sqrt{n(n+2)} \) \( 4.9 = \sqrt{n(n+2)} \Rightarrow n \approx 4 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા સંયોજનની એસિડિકતા સૌથી વધુ છે ?GUJCET 2021 Easy
- જર્મન સિલ્વરમાંથી ધાતુઓ અને તેમનું લગભગ ટકાવાર પ્રમાણ કેટલું છે?GUJCET 2011 Medium
- નીચેના પૈકી કયું મિશ્રણ, મિશ્રધાતુ બનાવી શકે ?GUJCET 2018 Hard
- નીચેની પ્રક્રિયા માટે \(R ^{\prime}, R ^{\prime \prime}\) અને \(R ^{\prime \prime \prime}\) ઓળખો
GUJCET 2025 Easy - નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે ?GUJCET 2019 Medium
- અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- \(\frac{d}{d x}\left(5^{\log x}\right)=\) ___________ .GUJCET 2025 Medium
- વ્યવહારમાં વપરાતા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મર માટે __________ વિકલ્પ સાચો છે.GUJCET 2016 Medium
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2020 Medium
- જો \(2\left|\begin{array}{ll}\sin (A+B) & \cos (A+B) \\ \cos (A-B) & \sin (A-B)\end{array}\right|+\sqrt{3}=0\) તો \(\mathbf{A}=\) _________GUJCET 2021 Medium
- એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે ?GUJCET 2021 Hard