enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
1 બાર દબાણે અને 25°C તાપમાને નીચેના હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થશે ?\(Pt \left| H _{2(g) lbar }\right| HCl _{( aq )} \mid pH =3\)
- A 0.177 V
- B 0.188 V
- C 0.059 V
- D 0.000 V
Answer & Solution
Correct Answer
(A) 0.177 V
Step-by-step Solution
Detailed explanation
\(E_{ox} = E^\circ_{ox} - \frac{0.059}{n} \log \frac{[H^+]^2}{P_{H_2}}\) \(E_{ox} = 0 - \frac{0.059}{2} \log \frac{(10^{-3})^2}{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ પાણીની હાજરીમાં ઍસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઑક્સિડેશન નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2018 Hard
- નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં N પરમાણુ તેનું સંકરણ બદલે છે?GUJCET 2016 Hard
- ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard
- વાકર પ્રક્રમમાં ક્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Easy
- નીચેના પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ કયો છે ?GUJCET 2013 Easy
- \(' R ^{\prime}+ CH _3- CO - CH _3 \xrightarrow{ H ^{+}}\) સ્કિફ બેઇઝ, આ પ્રક્રિયામાં 'R' શું હશે ?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- \(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?GUJCET 2019 Medium
- r ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(B=B_0+\alpha t\) થી અપાતા સમય સાથે બદલાતાં ચુંબકીયક્ષેત્રને લંબરૂપે મૂકેલ છે. \(B _0\) અને α ધન અચળાંકો છે. આ રિંગમાં ઉત્પન્ન થતું emf શોધો.
GUJCET 2008 Easy - કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
- જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
- \({ }_8^{16} \mathrm{O}\)અને \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસોની ન્યુક્લિઓનદીઠ બંધનઊર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે, તો \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન મુક્ત કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય_______ MeVGUJCET 2014 Medium
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy