enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેના પૈકી કયા આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે છે ?
- A દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ
- B તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ
- C ઇથીલીન ગ્લાયકોલ
- D ગ્લિસરોલ
Answer & Solution
Correct Answer
(D) ગ્લિસરોલ
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard - યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium
- તાપમાન T પર 2 pH ધરાવતા \(CH _3 COOH\) ના 0.5 M જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ___________ છે.GUJCET 2020 Medium
- બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.GUJCET 2019 Hard
- \(' R ^{\prime}+ CH _3- CO - CH _3 \xrightarrow{ H ^{+}}\) સ્કિફ બેઇઝ, આ પ્રક્રિયામાં 'R' શું હશે ?GUJCET 2024 Easy
- 2 મોલ \(Cr _2 O _7{ }^{2-}\) નું એસિડિક માધ્યમ \(Cr ^{3+}\) રિડક્શન કરવા કેટલા ફેરાડે વિધુત જથ્થાની જરૂર પડશે ?GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો __________ અને __________ હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે.GUJCET 2023 Hard
- જો \(x=a t^2, y=2 a t, \frac{d^2 x}{d y^2}=\) ?GUJCET 2018 Easy
- વક્ર \(|x|+y=1\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2018 Hard
- ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય આશરે ___________ V/cm છે.GUJCET 2025 Easy
- \(C _1\) અને \(C _2\) કેપેસિટન્સ ધરાવતો બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિધુતભાર આપવામાં આવે, તો આ વિધુતભાર વહેંચાઈ જાય છે. આથી, \(C _1\) કેપેસિટર અને \(C _2\) કેપેસિટર પરના વિધુતભારોનો ગુણોત્તર ________.GUJCET 2006 Hard
- \(\sqrt{\mu, \varepsilon_r}\)નું પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2019 Medium