ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry

મંદ જલીય \(CuSO _4\) ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન દરમિયાન દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે દ્રાવણની pH ________.

  1. A વધીને ઘટે છે.
  2. B ઘટે છે.
  3. C અચળ રહે છે.
  4. D વધે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ઘટે છે.

Step-by-step Solution

Detailed explanation

એનોડ પર: \(2H_2O(l) \rightarrow O_2(g) + 4H^+(aq) + 4e^-\) દ્રાવણમાં \(H^+\) ની સાંદ્રતા વધે છે, તેથી pH ઘટે છે.
Same subject
Explore more questions on app