enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
_________ તમાકુના મૂળને ચેપ લગાડે છે અને તેની ઉપજ ઘટાડે છે.
- A વાઉકેરિયા બેનકોફ્ટી
- B બેસીલસ થુરેનજીનેસીસ
- C મેલોઇડેગાઈન ઇનકોગ્નીશિઆ
- D એસ્કેરીસ લુમ્બ્રીકોઇડ
Answer & Solution
Correct Answer
(C) મેલોઇડેગાઈન ઇનકોગ્નીશિઆ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- જો રંગઅંધ પુરુષ સામાન્ય સમયુગ્મી દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, તેમના પુત્રોમાં રંગ અંધતાની સંભાવના કેટલી હશે?GUJCET 2026 Easy
- એક જ રંગસૂત્રના બે જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વાપરવો વધુ યોગ્ય રહેશે?GUJCET 2026 Hard
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ 'X', 'Y' અને 'Z* માટે સાચો વિકલ્પ પસંદ કરો.
GUJCET 2026 Medium - નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ ‘X”, “Y” અને “Z” શું દર્શાવે છે?
GUJCET 2026 Hard - દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - સુએઝ ટ્રીટમેન્ટ માટે સાચો ક્રમ જણાવો.GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ કોની છે ?GUJCET 2015 Easy
- જો રેખાઓ \(\frac{x-3}{-3}=\frac{y-2}{2k}=\frac{z-3}{2}\) અને \(\frac{x-1}{3 k}=\frac{y-1}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, \(k=\) _________ છે.GUJCET 2024 Hard
- રંગસૂત્રોની વર્તણૂક જનીનોની વર્તણૂકની સમાંતર હતી' __________ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.GUJCET 2022 Hard
- આપેલા ચાર્ટ (chart) માટે, 'X', 'Y' અને 'Z' માટે સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.

X Y Z (A) Parthenogenesis Mitosis Meiosis (B) Mitosis meiosis Parthenogenesis (C) Parthenogenesis Meiosis Mitosis (D) Meiosis Mitosis Parthenogenesis GUJCET 2021 Hard - કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી \(10^{19}\) ઈલેક્ટ્રોન દૂર કરવામાં આવે, તો ધાતુની પ્લેટ પરનો વિધુતભાર __________.GUJCET 2015 Easy
- નીચેના પૈકી કયું વિધેય \(\left(0, \frac{\pi}{8}\right)\) માં ઘટતું વિધેય છે ?GUJCET 2023 Easy