ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Microbes in Human Welfare

નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે?

  1. A એઝોસ્પાયરીલિયમ અને એઝેટોબેક્ટર સહજીવી તરીકે વસે છે જેઓ વાતાવરણમાંના N2નું સ્થાપન કરીને ભૂમિને નાઈટ્રોજનથી સમૃદ્ધ કરે છે.
  2. B મોનોસ્કસ પ્રજાતિની ઘણી ફૂગ માઈકોરાઈઝા રચે છે.
  3. C વિષમપોષી સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ ડાંગરનાં ખેતરોમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે.
  4. D ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ કવકમૂળ રચે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ કવકમૂળ રચે છે.

Step-by-step Solution

Detailed explanation

D
From GUJCET
Explore more questions on app