ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology: Principles and Processes

જેલ ઈલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં __________ .

  1. A DNAના ટુકડાઓને દૃશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકાય છે.
  2. B દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમરનો ઉપયોગ માધ્યમ (જેલ) તરીકે થાય છે.
  3. C ઇથીડિયમ બ્રોમાઈડથી અભિરંજિત જેલ પર દૃશ્ય પ્રકાશ આપાત કરતાં DNAના ચકળતા નારંગી રંગના પટ્ટાઓ જોઈ શકાય છે.
  4. D અગારોઝ માધ્યમમાં DNAના ટુકડાનું કદ જેટલું વધુ તેટલું તે વધુ દૂર ખસશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમરનો ઉપયોગ માધ્યમ (જેલ) તરીકે થાય છે.

Step-by-step Solution

Detailed explanation

B
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app