ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease

સીરોસીસ __________.

  1. A આલ્કોહોલના વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ છે.
  2. B એક જ સોય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો રોગ છે.
  3. C નશાકારક પદાર્થોના વધુ પડતા વ્યસનથી થતો મૂત્રપિંડનો રોગ છે.
  4. D પીડાહારક દ્રવ્યોના વધુ પડતા ઉપયોગથી થતો મગજનો રોગ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) આલ્કોહોલના વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ છે.

Step-by-step Solution

Detailed explanation

A
From GUJCET
Explore more questions on app