enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation
જો માતાનું રુધિરજૂથ 'A' હોય અને પિતાનું રુધિરજૂથ 'O' હોય તો તેમના સંતાનનું રુધિરજૂથ કયું હોય શકે ?
- A A, AB, B, о
- B A અથવા B
- C A અથવા O
- D ફક્ત રુધિરજૂથ A
Answer & Solution
Correct Answer
(C) A અથવા O
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઓળખો.GUJCET 2024 Medium
- નીચે આપેલા પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(i) બકુલો વાઈરસ જાતિ-વિશેષ, લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે.
(ii) બેસિલસ થુરિન્જિનેન્સિસનો ઉપયોગ પતંગિયાની ઇયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે.
(iii) લેડીબર્ડનો ઉપયોગ મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.
(iv) જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પ્રાણીઓની સારવારમાં કરવામાં આવે છે.GUJCET 2024 Hard - જ્યારે શરીરને વિદેશી એજન્ટો સામે રક્ષણ આપવા માટે તૈયાર એન્ટિબોડીઝ સીધી આપવામાં આવે છે, ત્યારે તેને _________ કહેવામાં આવે છે.GUJCET 2022 Hard
- નીચે નામનિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2020 Hard - જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy - UTR નું પૂર્ણ નામ શું છે?GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- નીચેના વિધાનો (statements) નો અભ્યાસ કરો:
I. ઘણી પ્રજાતિઓ (many species) ના પરાગરજ (Pollen grains) કેટલાક લોકોમાં ગંભીર એલર્જી (severe allergies) અને શ્વસન સંબંધી તકલીફો (bronchial afflictions) પેદા કરે છે, જે વારંવાર ક્રોનિક શ્વસન વિકારો (chronic respiratory disorders) તરફ દોરી જાય છે.
II. પરાગરજ પોષક તત્વો (nutrients) થી ભરપૂર હોય છે.
III. ગાજર ઘાસ (Carrot grass - Parthenium) ભારતમાં આયાતી ચોખા (imported rice) સાથે દૂષક (contaminant) તરીકે આવ્યું હતું.GUJCET 2021 Medium - ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard
- આકૃતિમાં દર્શાવેલ વિધુત પરિપથમાંથી પસાર થતો વિધુતપ્રવાહ I =________ હશે.
GUJCET 2024 Hard - ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ)નો એકમ ४.GUJCET 2010 Easy
- વ્યતિકરણ શલાકાઓ માટે નીચેનામાંથી શું ખોટું છે ?GUJCET 2018 Hard
- વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો __________ .GUJCET 2016 Medium