JEE Mains · Physics · STD 11 - 7. gravitation
\(W\) વજન ધરાવતી વસ્તુને પૃથ્વી ત્રિજ્યા કરતા નવ ગણી ઊંચાઈ સુધી પૃથ્વીની સપાટી ઉપરથી ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ ઊંચાઈએ વસ્તુનું વજન \(..........\) થશે.
- A \(\frac{W}{91}\)
- B \(\frac{W}{100}\)
- C \(\frac{W}{9}\)
- D \(\frac{W}{3}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{W}{100}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 600 nm તરંગલંબાઈના પ્રકાશ વડે કરવામાં આવેલો ડબલ સ્લિટ વ્યતિકરણનો પ્રયોગ એક પડદા પર વ્યતિકરણ ભાત રચે છે, જેમાં 10 મી તેજસ્વી ફ્રિન્જનું કેન્દ્ર મધ્યસ્થ મહત્તમથી 10 mm અંતરે હોય છે. જ્યારે પ્રકાશના ઉદ્ગમને 660 nm તરંગલંબાઈવાળા બીજા ઉદ્ગમ વડે બદલવામાં આવે, ત્યારે તે જ 10 મી તેજસ્વી ફ્રિન્જના કેન્દ્રનું મધ્યસ્થ મહત્તમથી અંતર _________ mm થશે.JEE Mains 2025 Hard
- કોઈ એક ચોકકસ ઓર્ગન નળી માટે પ્રથમ ત્રણ અનુનાદની આવૃત્તિઓ અનુક્રમે \(1:3:5\) ના ગુણોત્તરમાં છે. જો પાંચમા હાર્મોનિકની આવૃત્તિ \(405\,Hz\) અને ધ્વનિની હવામાં ઝડપ \(324\,ms ^{-1}\) હોય, તો ઓર્ગન નળીની લંબાઈ .......... \(m\) છે.JEE Mains 2023 Hard
- જો \({q}_{{f}}\) એ કેપેસિટર પ્લેટો પરનો મુક્ત વિદ્યુતભાર અને \({q}_{{b}}\) એ કેપેસિટર વચ્ચે મૂકવામાં આવેલા ડાઇલેક્ટ્રિક અચળાંક \(k\) ના ડાઇલેક્ટ્રિક ચોચલા પરનો બાઉન્ડ ચાર્જ હોય, તો બાઉન્ડ ચાર્જ \(q_{b}\) ને કઈ રીતે દર્શાવાય?JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પ્રકાશવિદ્યુત અસરમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, પ્રકાશસંવેદી પદાર્થ પર પૂરતો ઋણ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડીને રોકી શકાય છે.
કારણ (R) : ઋણ વિદ્યુત સ્થિતિમાન, જે પ્રકાશસંવેદી પદાર્થની સપાટી પરથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનને રોકે છે, આપતિત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - આપેલ પરિપથમાં \(E\) જેટલું \(emf\) ધરાવતી બેટરીને \(l\) લંબાઈના અને \(r_{1}\) અને \(r_{2}\left(r_{2}\,<\,r_{1}\right)\) ત્રિજયા ધરાવતા જદા-જુદા આડછેદ ક્ષેત્રફળ વાળા સુવાહક \(PQ\) ને સમાંતર જોડવામાં આવે છે. જ્યારે આપણે \(P\) થી \(Q\) જઈએ ત્યારે સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2021 Hard - એક છડેથી જડિત કરેલા સ્ટીલના તાર \(A\) પર બળ લગાડવામાં આવે છે. પરિણામે તેની લંબાઈમાં \(0.2\,mm\) નો વધારો ઉદભવે છે. તાર \(A\) કરતા બમણી લંબાઈ અને \(2.4\) ગણો વ્યાસ ધરાવતા બીજા સ્ટીલ તાર \(B\) ને આટલું જ બળ લગાડવામાં આવે તો તાર \(B\) ની લંબાઇમાં થતો વધારો \(..........\times 10^{-2}\,mm\) થાય.(બંને તાર સમાન વર્તુળાકાર આડછેદ ધરાવે છે.)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\left|\frac{120}{\pi^3} \int_0^\pi \frac{x^2 \sin x \cos x}{\sin ^4 x+\cos ^4 x} d x\right|\) = ...........JEE Mains 2024 Hard
- એક અવલોકનકાર \(10\) \(m\) ઊંચાઇના એક દૂરના ઝાડને \(20\) આવર્ધન ક્ષમતાવાળા દુરબીનથી જોવે છે. આ અવલોકનકારને ઝાડ દેખાશે.JEE Mains 2016 Easy
- \(8\,\mu {C} / {g}\) વિશિષ્ટ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સમતલ પર દીવાલથી \(10\, {cm}\) અંતરે છે. તેના પર દીવાલ તરફ \(100 \,{V} / {m}\) જેટલું એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવતા તે દીવાલ તરફ ગતિ કરે છે. જો પદાર્થ દીવાલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ ગતિનો આવર્તકાળ (\(sec\) માં) કેટલો થાય?
JEE Mains 2021 Hard - \(\tan ^{-1}\left(\frac{\cos \left(\frac{15 \pi}{4}\right)-1}{\sin \left(\frac{\pi}{4}\right)}\right)\) નું મુલ્ય ..... છે.JEE Mains 2022 Easy
- એક વ્યક્તિ સીધી રેખામાં ગતિ કરે છે. તે \(x\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_1\) સાથે ગતિ કરે છે અને પછીના \(\frac{3}{2} \mathrm{x}\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_2\) સાથે ગતિ કરે છે. આ ગતિમાં સરેરાશ વેગ \(\frac{50}{7} \mathrm{~m} / \mathrm{s}\) છે. જો \(\mathrm{v}_1\) \(5 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો \(\mathrm{v}_2=\) _________ \(\mathrm{m} / \mathrm{s}\) થશે.JEE Mains 2025 Easy
- જો બિંદુઓ \(A\) અને \(B\) ના યામો અનુક્રમે \((\sqrt{7}, 0)\) અને \((-\sqrt{7}, 0)\) હોય અને વક્ર \(9 x^{2}+16 y^{2}=144\) પરનું કોઈ બિંદુ \(P\) આવેલ હોય તો \(PA + PB\) ની કિમત શોધોJEE Mains 2020 Medium