JEE Mains · Maths · STD 12 - 7.1 indefinite integral
સંકલિત \(\int \frac{ e ^{3 \log _{e} 2 x }+5 e ^{2 \log _{ e } 2 x }}{ e ^{4 \log _{e} x }+5 e ^{3 \log _{e} x }-7 e ^{2 \log _{e} x }} dx , x > 0 =\) ....... થાય. (જ્યાં \(c\) એ સંકલનનો અચળાંક છે.)
- A \(\log _{ e }\left| x ^{2}+5 x -7\right|+ c\)
- B \(4 \log _{ e }\left| x ^{2}+5 x -7\right|+ c\)
- C \(\frac{1}{4} \log _{ e }\left| x ^{2}+5 x -7\right|+ c\)
- D \(\log _{ e } \sqrt{ x ^{2}+5 x -7}+ c\)
Answer & Solution
Correct Answer
(B) \(4 \log _{ e }\left| x ^{2}+5 x -7\right|+ c\)
Step-by-step Solution
Detailed explanation
\(\int \frac{ e ^{3 \log _{ e } 2 x }+5 e ^{2 \log _{ e } 2 x }}{ e ^{4 \log _{ e } x }+5 e ^{3 \log _{ e } x }-7 e ^{2 \log _{ e } x }} dx , x > 0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો બિંદુઓ \((2,1)\) અને \((1,3)\) થી જેનું અંતર \(5: 4\) ના ગુણોત્તર માં રહે તેવા બિંદુ નો બિંદુપથ \(\mathrm{a} x^2+\mathrm{b} y^2+\mathrm{c} x y+\mathrm{d} x+\mathrm{e} y+170=0\) હોય, તો \(\mathrm{a}^2+2 \mathrm{~b}+3 \mathrm{c}+4 \mathrm{~d}+\mathrm{e}=\) ................JEE Mains 2024 Hard
- જે રેખાઓના દિક્કોસાઇન,સમીકરણો \(l + m + n = 0\) અને \({l^2} = {m^2} + {n^2}\) નું સમાધાન કરતાં હોય તેમના વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2014 Medium
- સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો. \(-x+y+2 z=0\) ; \(3 x-a y+5 z=1\) ; \(2 x-2 y-a z=7\) જો ગણ \(S_{1}\) એ દરેક \(\mathrm{a} \in {R}\) કે જેના માટે સમીકરણ સહંતિ સુંસંગત નથી તેને સમાવે છે અને \(S_{2}\) એ \(a \in {R}\) કે જેના માટે સમીકરણને અનંત ઉકેલ તેને સમાવે છે . જો \(n\left(S_{1}\right)\) અને \(n\left(S_{2}\right)\) એ અનુક્રમે \(S_{1}\) અને \(\mathrm{S}_{2}\) ની સભ્ય સંખ્યા હોય તોJEE Mains 2021 Hard
- જેના દરેક ધટકો ગણ \(\{0,1,2,3,4,5,6,7,8,9\}\) માંથી હોય તેવા કક્ષા \(3\) વાળા સંમિત શ્રેણિકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- ધારોકે \(f: R \rightarrow R\) એ \(f(x+y)=2^{x} f(y)+4^{y} f(x), \forall x, y \in R\). નું સમાધાન કરે છે. \(f(2)=3\), હોય., તો \(14 \cdot \frac{f^{\prime}(4)}{f^{\prime}(2)}=\dots\dots\)JEE Mains 2022 Hard
- બધા પાંચ અક્ષરના શબ્દો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને અંગ્રેજી શબ્દકોશની જેમ ક્રમ નંબર સાથે ગોઠવવામાં આવે છે. ક્રમ નંબર \(n\) પરના શબ્દને \(W_n\) વડે દર્શાવો. શબ્દ \(W_n\) પસંદ કરવાની સંભાવના \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)\), \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)=2 \mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}-1}\right), \mathrm{n} \gt 1\) ને સંતોષે છે.
જો \(\mathrm{P}(\mathrm{CDBEA})=\frac{2^\alpha}{2^\beta-1}, \alpha, \beta \in \mathbb{N}\) હોય, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- r ના તે તમામ મૂલ્યોનો ગણ લો કે જેના માટે વર્તુળો \((x+1)^{2}+(y+4)^{2}=r^{2}\) અને \(x^{2}+y^{2}-4x-2y-4=0\) બે ભિન્ન બિંદુઓમાં છેદે તે અંતરાલ \((\alpha, \beta)\) હોય. તો \(\alpha\beta\) = ___ છે.JEE Mains 2026 Easy
- ધારોકે \(\frac{1}{a}\) અને \(\frac{1}{b}\) નો સમાંતર મધ્યક \(\frac{5}{16}\) છે, \(a>2\). જો \(\alpha\) એવો હોય કે જેથી \(a, 4, \alpha, b\) સમાંતર શ્રેણીમાં હોય, તો સમીકરણ \(\alpha x^2-a x+2(\alpha-2 b)=0\) ને ___ .JEE Mains 2026 Hard
- \(\lim _{x \rightarrow \frac{\pi}{2}}\left(\frac{\int_{x^3}^{(\pi / 2)^3}\left(\sin \left(2 t^{1 / 3}\right)+\cos \left(t^{1 / 3}\right)\right) d t}{\left(x-\frac{\pi}{2}\right)^2}\right)\) = ...........JEE Mains 2024 Hard
- જો \(f(x) = 15-|x -10|;\,\,x \in R.\) તો \(x\) ની કિમંત નો ગણ મેળવો કે જ્યાં વિધેય \(g(x) = f(f(x))\) એ વિકલનીય ન હોય .JEE Mains 2019 Hard
- ધારો કે \(\mathrm{R}=\{(1,2),(2,3),(3,3)\}\) એ ગણ \(\{1,2,3,4\}\) પર વ્યાખ્યાયિત એક સંબંધ છે. તો R ને સામ્ય સંબંધ બનાવવા માટે R માં ઓછામાં ઓછા કેટલા ઘટકો ઉમેરવા પડશે?JEE Mains 2025 Easy
- વિકલનીય વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે ધારો કે \(f(x)-f(y) \geqslant \log _{\mathrm{e}}\left(\frac{x}{y}\right)+x-y, \forall x, y \in(0, \infty)\). તો \(\sum_{\mathrm{n}=1}^{20} f^{\prime}\left(\frac{1}{\mathrm{n}^2}\right)\) \(=\) ...........JEE Mains 2024 Hard