ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(+x\) દિશામાં પ્રસરણ પામે છે. તરંગ સાથે સંકળાયેલા વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) અને ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) સદિશોના કાર્તેઝિયન યામ પદ્ધતિમાં ઘટકો ______ છે.

  1. A \(\mathrm{E}_x, \mathrm{~B}_y\)
  2. B \(\mathrm{E}_y, \mathrm{~B}_z\)
  3. C \(\mathrm{E}_z, \mathrm{~B}_y\)
  4. D \(\mathrm{E}_y, \mathrm{~B}_x\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\mathrm{E}_y, \mathrm{~B}_z\)

Step-by-step Solution

Detailed explanation

પ્રસરણની દિશા \(=\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app