JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________
- A કોઇપણ પ્રકારના વિચલન વગર સમક્ષિતિજ દિશામાં આગળ વધે છે.
- B નીચે તરફ વળે છે.
- C ઉપર તરફ વળે છે.
- D પાતળું બનતું જાય છે.
Answer & Solution
Correct Answer
(C) ઉપર તરફ વળે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જોડકા જોડો.
વિકિરણ \((I)\) વિકિરણ \((II)\) \((a)\) માઇક્રોવેવ \((i)\) \(100\,m\) \((b)\) ગેમા કિરણ \((ii)\) \(10^{-15} m\) \((C)\) રેડિયો તરંગ \((iii)\) \(10^{-10} m\) \((d)\) \(x-\) કિરણ \((iv)\) \(10^{-3} m\) JEE Mains 2020 Medium - પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ \(980\,\mathop A\limits^o \) તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા \(a_o\) ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે \((hc\,=\,12500\,eV-\mathop A\limits^o)\)JEE Mains 2019 Hard
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.6 \,mm\) છે. સ્લિટથી \(80 \,cm\) અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... \(nm\) છે.JEE Mains 2022 Medium
- સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય?JEE Mains 2021 Medium
- \(1.61\) સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને \(6.44\) જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા \(4.5 \times 10^{-2} \;Am ^{-1}\) હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (Given : permeability of free space \(\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}\), speed of light in vacuum \(c =3 \times 10^{8} \;ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- સૂર્યનું પૃથ્વીથી અંતર \(1.5 \times 10^{11} \,m\) છે અને જ્યારે તેને પૃથ્વી પરથી જોતાં તેનો કોણીય વ્યાસ \((2000)\,s\) છે. સૂર્યનો વ્યાસ ...........હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- મહતમ ધન પૂર્ણાંક \(\mathrm{k},\) મેળવો કે જેથી \(49^k+1\) એ સરવાળો \(49^{125}+49^{124}+\ldots .49^{2}+49+1,\) નો અવયવ બને .JEE Mains 2020 Hard
- જેમના દિક્ર્ કોસાઈન, સમીકરણો \(l+m-n=0\) અને \(l^{2}+m^{2}-n^{2}=0 .\) નું સમાધાન કરતા હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો \(\alpha\) જ હોય, તો \(\sin ^{4} \alpha+\cos ^{4} \alpha\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2021 Hard
- એક વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) થી આપવામાં આવે છે જયાં \(\mathrm{P}, \mathrm{V}\) અને \(T\) એ અનુક્મે દબાણ, કદ અને તાપમાન, અને \(\mathrm{R}\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. \(\frac{\mathrm{a}}{\mathrm{b}^2}\) નું પરિમાણ_______ના જેવું છે.JEE Mains 2024 Hard
- સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર \(10\,s^{-1}\) છે. \(t = 0\) સમયે તેનું સ્થાનાંતર \(5\, m\) હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા \(\frac{\pi }{4}\) છે.JEE Mains 2017 Hard
- \(2000\,W\) પાવર ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\,J\,kg ^{-1}\,K ^{-1}\) છે. હીટરની કાર્યક્ષમતા \(70 \%\) છે.\(2\,kg\) પાણીને \(10^{\circ}\,C\) થી \(60^{\circ}\,C\) સુધી ગરમ કરવા જરૂરી સમય \(........\,s\) થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.)JEE Mains 2023 Medium
- એક પાતળા બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. લેન્સની કેન્દ્રલંબાઈ 12 cm છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે?JEE Mains 2025 Easy