JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
સૂચિ\(-I\) અને સૂચિ\(-II\) મેળવો.
| સૂચિ\(-I\) | સૂચિ\(-II\) |
| \(A\) માઈક્રો તરંગો | \(I\) ફીઝીઓથેરેપી |
| \(B\) \(UV\) કિરણો | \(II\) કેન્સરના નિદાન માટે |
| \(C\) પાર-રક્ત પ્રકાશ | \(III\) આંખ માટે લેસિક સર્જરી |
| \(D\) \(X\)-કિરણો | \(IV\) વિમાનના દિશા નિયત્રણમાં |
- A \(A-II, B-IV, C-III, D-I\)
- B \(A-IV, B-I, C-II, D-III\)
- C \(A-IV, B-III, C-I, D-II\)
- D \(A-III, B-II, C-I, D-IV\)
Answer & Solution
Correct Answer
(C) \(A-IV, B-III, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(15\) \(\Omega\) અવરોધની \(coil\) ધરાવતા એક ગેલ્વેનોમીટરમાંથી જયારે \(5\) \(mA\) નો પ્રવાહ વહે છે,ત્યારે તે પૂર્ણ આવર્તન બતાવે છે. \(0-10 \) \(V \) ની અવધિના વોલ્ટમીટરમાં ફેરવવા માટે આ ગેલ્વેનોમીટરની શ્રેણીમાં લગાડવો પડતો અવરોધનું મૂલ્ય થશે.JEE Mains 2017 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II (A) બોલ્ટઝમેન અચળાંક I. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\) (B) સ્નિગ્ધતા ગુણાંક II. \(\mathrm{MLT}^{-3} \mathrm{~K}^{-1}\) (C) પ્લાન્કનો અચળાંક III. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા IV. \(\mathrm{ML}^{-1} \mathrm{~T}^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - 10 cm ધારની લંબાઈવાળા એક ઘન તાંબાના સમઘનનું કદ સંકોચન, જ્યારે તેને \(7 \times 10^6 \mathrm{~Pa}\) ના હાઇડ્રોલિક દબાણ હેઠળ મૂકવામાં આવે છે, ત્યારે ____ \(\mathrm{mm}^3\) થશે.
(તાંબાનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(=1.4 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) આપેલ છે)JEE Mains 2025 Easy - એક પદાર્થ \(6\) મિનિટમાં \(60^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન \(10^{\circ} C\) હોય, તો પછીની \(6\) મિનિટ પછી તેનું તાપમાન \(.........{ }^{\circ} C\) થશે.JEE Mains 2023 Medium
- એક ગેલ્વેનોમીટર \(200 \Omega\) અવરોધનું ગૂંચળું ધરાવે છે અને તેનું પૂર્ણ સ્કેલ વિચલન \(20 \mu \mathrm{A}\) પર છે. તેને \((0-20) \mathrm{mA}\) અવધિના એમીટર તરીકે ઉપયોગમાં લેવા માટે ઉમેરવાના અવરોધનું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો એક ઉપવલયના લઘુ અક્ષની લંબાઈ નાભિઓ વચ્ચેના અંતરના એક ચતુર્થાંશ બરાબર હોય, તો ઉપવલયની ઉત્કેન્દ્રતા:JEE Mains 2025 Medium
- જો વિધેય \(f(x)=\cos ^{-1} \frac{1}{4}(2-|x|)+\left\{\log _e(3-x)\right\}^{-1}\) નો પ્રદેશ \([-\alpha, \beta)-\{\gamma\}\) હોય, તો \(\alpha+\beta+\gamma =\) ...........JEE Mains 2024 Hard
- વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન(\(volt\) માં) \(V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m\) \(V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(V(z)\) એ \(x\) અને \(y\) પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર \(\rho _0\)(\(\varepsilon _0\) ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે?JEE Mains 2016 Hard
- પાછા મૂક્યા વગર અંકો \(3,5,6,7,8\) ના ઉપયોગથી બનતા અને \(7000\) થી મોટા હોય તેવા પૂણાંકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલો એક વાસ્તવિક વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. વાયુ માર્ગ \(A\) થી \(B\) માટે \(P V^3=\mathrm{RT}\) સમીકરણનું પાલન કરે છે. સંપૂર્ણ ચક્રમાં ચોખ્ખું કાર્ય _______ છે. (ધારી રહ્યા છીએ કે \(R=8 \mathrm{~J} / \mathrm{molK}\) )JEE Mains 2024 Hard
- રેખા \(L_1\) બિંદુ \((1,2,3)\) માંથી પસાર થાય છે અને Z-અક્ષને સમાંતર છે. રેખા \(\mathrm{L}_2\) બિંદુ \((\lambda, 5,6)\) માંથી પસાર થાય છે અને \(y\)-અક્ષને સમાંતર છે. ધારો કે \(\lambda=\lambda_1, \lambda_2, \lambda_2 \lt \lambda_1\) માટે, બે રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર 3 છે. તો બિંદુ \(\left(\lambda_1, \lambda_2, 7\right)\) નું રેખા \(\mathrm{L}_1\) થી અંતરનો વર્ગ કેટલો હશે?JEE Mains 2025 Medium