enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 1. relation and function
વિધેય \(f : N \to N\) ; \(f\left( x \right) = x - 5\left[ {\frac{x}{5}} \right]\) ,કે જ્યાં \(N\) એ પ્રાકૃતિક સંખ્યા નો ગણ છે અને \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે તો વિધેય . .. .
- A એક-એક અને વ્યાપ્ત છે .
- B એક-એક છે અને વ્યાપ્ત નથી.
- C એક-એક નથી અને વ્યાપ્ત છે .
- D એક-એક અને વ્યાપ્ત બને નથી.
Answer & Solution
Correct Answer
(D) એક-એક અને વ્યાપ્ત બને નથી.
Step-by-step Solution
Detailed explanation
\(\left. \begin{array}{l} f\left( 1 \right) = 1 - 5\left[ {1/5} \right] = 1\\ f\left( 6 \right) = 6 - 5\left[ {6/5} \right] = 1 \end{array} \right\} \to \) Many one \(f\left( {10} \right) = 10 - 5\left( 2 \right) = 0\) which is not in co-domain. Neither one-one nor onto.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક કલબ-ટીમનાં પંદર ફૂટબોલ ખેલાડીઓ ન તેમના નામ પાછલી બાજુ પર લખેલા \(15\) ટીશર્ટ આપવામાં આવે છે. જો ખેલાડીઓ ટીશર્ટ યાદિચ્છક રીતે પસંદ કરે, તો ઓછામાં ઓછા \(3\) ખેલાડીઓ સાચાં ટીશર્ટ પસંદ કરે તેની સંભાવના \(............\) છે.JEE Mains 2023 Hard
- \(k \in N\) માટે , \(\frac{1}{\alpha(\alpha+1)(\alpha+2) \ldots(\alpha+20)}=\sum_{k=0}^{20} \frac{A_{k}}{a+k}\) કે જ્યાં \(a\,>\,0\) છે તો \(100\left(\frac{A_{14}+A_{15}}{A_{13}}\right)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(f:(-\infty, \infty)-\{0\} \rightarrow \mathbb{R}\) એક એવો વિકલનીય વિધેય છે જેથી \(f^{\prime}(1)=\lim _{a \rightarrow \infty} a^2 f\left(\frac{1}{a}\right)\). તો \(\lim _{a \rightarrow \infty} \frac{a(a+1)}{2} \tan ^{-1}\left(\frac{1}{a}\right)+a^2-2 \log _c a =\) ..........JEE Mains 2024 Hard
- અહી \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ \(\left((x+2) e^{\left(\frac{y+1}{x+2}\right)}+(y+1)\right) d x=(x+2) d y, y(1)=1\) નો ઉકેલ દર્શાવે છે . જો \(y=y(x)\) નો પ્રદેશ \((\alpha, \beta)\) હોય તો \(|\alpha+\beta|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(c \in R\) ની મહતમ કિમંત મેળવો કે જેથી સુરેખ સમીકરણો \(x - cy - cz = 0 \,\,;\,\, cx - y + cz = 0 \,\,;\,\, cx + cy - z = 0 \) ને શૂન્યતર ઉકેલ છે .JEE Mains 2019 Hard
- જો વક્ર \(y = y ( x )\) એ વિકલ સમીકરણ \(\frac{ dy }{ dx }=2( x +1) \) નો ઉકેલ છે. જો વક્ર \(y = y ( x )\) અને \(x-\) અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{4 \sqrt{8}}{3}\) હોય તો \(y (1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સમબાજુ ચતુષ્કોણ \(ABCD\) ની બાજુઓ રેખાઑ \(x - y + 2\, = 0\) અને \(7x - y + 3\, = 0\) ને સમાંતર છે. જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો બિંદુ \(P( 1, 2)\) આગળ છેદે અને શિરોબિંદુ \(A\) ( ઉંગમબિંદુથી અલગ) એ \(y\) અક્ષ પર આવેલ છે \(A\) નો \(x-\) યામ મેળવો.JEE Mains 2018 Hard
- ધારો કે \(Q\) એ બિંદુ \(P (1,2,1)\) નું સમતલ \(x+2 y+2 z=16\) ને સાપેક્ષ આરસી પ્રતિબિંબ છે. ધારોકે \(T\) એ બિંદુ \(Q\) માંથી પસાર થતું અને રેખા \(\vec{r}=-\hat{k}+\lambda(\hat{i+~} \hat{j+2} \hat{k}), \lambda \in R\) ને સમાવતું સમતલ છે. તો નીચેના પૈકી કયું બિંદુ \(T\) પર આવેલ છે ?JEE Mains 2022 Hard
- જો \(y = y\, (x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} + 2y = f\left( x \right) \) નો ઉકેલ છે કે જ્યાં \(f\left( x \right) = \left\{ \begin{array}{l}1,\,\,\,\,\,x \in \left[ {0,1} \right]\\0,\,\,\,\,\,otherwise\end{array} \right.\) જો \(y\, (0)\) = \(0\), તો \(y\left( {\frac{3}{2}} \right)\) મેળવો.JEE Mains 2018 Hard
- \(\int {\frac{{\sin \,\frac{{5x}}{2}}}{{\sin \,\frac{x}{2}}}} dx\) મેળવો.JEE Mains 2019 Hard
- વક્ર \(y = xe^{x^2}\) ના બિંદુ \((1, e)\) આગળ નો સ્પર્શકએ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2019 Hard
- ધારોકે ગણ \(A\) અને \(B\) બન્ને માં \(5\) ઘટકો છે.ધારોકે ગણ \(A\) અને \(B\) ના ધટકોના મધ્યક અનુક્રમે \(5\) અને \(8\) છે તથા ગણ \(A\) અને \(B\) ના ઘટકોનું વિચરણ અનુક્રમે \(12\) અને \(20\) છે.\(A\) ના પ્રત્યેક ઘટકોમાંથી \(3\) બાદ કરીને અને \(B\)ના પ્રત્યેક ઘટકોમાં \(2\) ઉમેરીને \(10\) ધટકોવાળો નવો ગણ \(C\) બનાવવામાં આવે છે.તો \(C\) ના ધટકોના મધ્યક અને વિચરણનો સરવાળો \(.......\) છે.JEE Mains 2023 Hard