ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

ધારો કે વર્તુળ \(C_1: x^2+y^2-2(x+y)+1=0\) અને \(C_2\) એ કેન્દ્ર \((-1,0)\) પર તથા ત્રિજયા \(2\) વાળુ એક વર્તુળ છે. જે \(C_1\) અને \(C_2\) ની સામાન્ય જીવાની રેખા એ \(y\)-અક્ષને બિંદુ \(P\) પર છેદે, તો \(C_1\) ના કેન્દ્ર થી \(P\) ના અંતર નો વર્ગ ........... છે.

  1. A \(2\)
  2. B \(1\)
  3. C \(6\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\( S_1: x^2+y^2-2 x-2 y+1=0 \) \( S_2: x^2+y^2+2 x-3=0 \) Common chord \(=S_1-S_2=0 \) \( -4 x-2 y+4=0 \) \( 2 x+y=2 \Rightarrow P(0,2) \) \( d_{(c, p)}^2=(1-0)^2+(2-1)^2=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app