JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો : \((A)\) રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે. \((B)\) રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે. \((C)\) \(\log _{ e }\) (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય \((\tau)\) નો વ્યસ્ત આપે છે. \((D)\) ક્ષય અચળiક \((\lambda)\) અને અર્ધ-જીવન કાળ \(\left( T _{1 / 2}\right)\) નો ગુણાકાર અચળ નથી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :
- A ફક્ત \((A)\) અને \((B)\)
- B ફક્ત \((B)\) અને \((D)\)
- C ફક્ત \((B)\) અને \((C)\)
- D ફક્ત \((C)\) અને \((D)\)
Answer & Solution
Correct Answer
(C) ફક્ત \((B)\) અને \((C)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અચુંબકીય માધ્યમમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \({E}=20 \cos \left(2 \times 10^{10} {t}-200 {x}\right) \,{V} / {m} \) છે, તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? (\(\mu_{{r}}=1\) )JEE Mains 2021 Hard
- \(27\,^oC\) ઓરડાના તાપમાને રહેલ એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુનું સંકોચન કરી તેનું દબાણ બમણું કરવા કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2018 Medium
- 100 MHz આવૃત્તિવાળું એક વિદ્યુતચુંબકીય તરંગ \(\sigma=10 mho / m\) વાહકતા ધરાવતા માધ્યમમાંથી પ્રસરણ પામે છે. મહત્તમ વહન પ્રવાહ ઘનતા અને મહત્તમ સ્થાનાંતર પ્રવાહ ઘનતાનો ગુણોત્તર _________ છે.
\(\left[\right.\) લો \(\left.\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right]\)JEE Mains 2026 Hard - આપેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{3}{5} E _{0} \hat{i}+\frac{4}{5} E _{0} \hat{j}\right) \frac{ N }{ C }\) વડે આપવામાં આવે છે. \((y-z\) સમતલને સમાંતર) \(0.2 \,m^ 2\) ક્ષેત્રફળ ધરાવતી અને \((x-y\) સમતલને સમાંતર) \(0.3 \,m^2\) ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટીમાંથી બતાવેલ ક્ષેત્ર પસાર થતાં મળતા ફ્લક્સનો ગુણોત્તર \(a:b\) છે, જ્યાં \(a=...........\) છે. [ અત્રે \(\hat{i}, \hat{j}\) અને \(\hat{k}\) એ અનુક્રમે \(x, y\) અને \(z-\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે.]JEE Mains 2021 Hard
- હવામાં \(\lambda_1\) તરંગલંબાઈ અને \(\nu_1\) આવૃત્તિ ધરાવતું એક એકવર્ણી તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતર પૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે \(45^{\circ}\) અને \(30^{\circ}\) છે. તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ \(\lambda_2\) અને આવૃત્તિ પર \(\nu_2\) હોય, તોJEE Mains 2023 Medium
- \(3mm\) જાડાઇ અને \(6cm\) વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ \( 2\times 10^8 m/sec\) હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......\(cm\) હશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- આડછેદ \(3.5 \times 10^{-3}\, m^2\) અને અવરોધ \(10\,\Omega \) ધરાવતા એક પાતળા તારમાંથી એક વાહક વર્તુળાકાર ગાળો બનાવવામાં આવે છે. જેને સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર \(B(t) = (0.4\,T)\, sin\, (50\, \pi t)\) ને લંબ મુકવામાં આવે છે. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન છે. સમય \(t=0\ s\) થી \(t = 10\, ms\) વચ્ચે ગાળામાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર _____\(mC\) ની નજીક છે.JEE Mains 2019 Hard
- ધારો કે, ચોરસ OABC ની બાજુની લંબાઈ 'a' છે, જ્યાં \(O\) ઉગમબિંદુ છે. તેની બાજુ OA ધન \(x\)-અક્ષ સાથે લઘુકોણ \(\alpha\) બનાવે છે અને તેના વિકર્ણોના સમીકરણો \((\sqrt{3}+1) x+(\sqrt{3}-1) y=0\) અને \((\sqrt{3}-1) x-(\sqrt{3}+1) y+8 \sqrt{3}=0\) છે. તો, \(\mathrm{a}^2\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે ગણ \(A = A _{1} \cup A _{2} \cup \ldots \cup A _{k}\) છે. જ્યાં \(i \neq j, 1 \leq i, j \leq k\) માટે \(A _{i} \cap A _{i}=\phi\) છે. \(A\) થી \(A\) પરનો સંબંધ \(R\) એ \(R =\left\{(x, y): y \in A _{i}\right.\) તો અને તો જ \(\left.x \in A _{i}, 1 \leq i \leq k\right\}\) પ્રમાણે વ્યાખ્યાયિત કરો.તો \(R\) એ :JEE Mains 2022 Medium
- વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા \(\hat{ k }\) અને \(2 \hat{ i }-2 \hat{ j },\) છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશJEE Mains 2020 Medium
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=1+x e^{y-x},-\sqrt{2}\,<\,x\,<\,\sqrt{2}, y(0)=0\) નો ઉકેલ દર્શાવે છે તો \(\mathrm{x} \in(-\sqrt{2}, \sqrt{2})\) માટે \(y(x)\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- હાઇડ્રોજન વર્ણપટની લાઇમેન શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની ટૂંકી તરંગલંબાઈ \(915\)\(A\) છે. બામર શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની લાંબી તરંગલંબાઈ _______ \(A\) હશે.JEE Mains 2024 Hard