ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

ધારો કે 4 ત્રિજ્યાવાળું એક વર્તુળ ઉગમબિંદુ O, બિંદુઓ A \( (-\sqrt{3}a,0) \) અને \( B(0,-\sqrt{2}b) \) માંથી પસાર થાય છે, જ્યાં a અને b વાસ્તવિક પ્રાચલો છે અને \( ab\ne0 \). તો \( \Delta OAB \) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ___ ત્રિજ્યાવાળું વર્તુળ છે.

  1. A \(\frac{5}{3}\)
  2. B \(\frac{7}{3}\)
  3. C \(\frac{8}{3}\)
  4. D \(\frac{11}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{8}{3}\)

Step-by-step Solution

Detailed explanation

AB=8 \(3 a^2+2 b^2=64\) Centroid G(h,k) \(\begin{array}{l}h=-\frac{\sqrt{3} a}{3}, k=-\frac{\sqrt{2} b}{3} \\ a=-\sqrt{3} h, b=\frac{-3}{\sqrt{2}} k\end{array}\) \(9 h^2+9 k^2=64\) \(x^2+y^2=\frac{64}{9}\) \(r =\frac{8}{3}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app