JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
| લીસ્ટ \(-I\) | લીસ્ટ \(-II\) |
| \((A)\) ટોર્ક | \((I)\) \(kg\,m ^{-1}\,s ^{-2}\) |
| \((B)\) ઉર્જા-ઘનતા | \((II)\) \(kg\,m\,s^{-1}\) |
| \((C)\) દબાણ પ્રચલન | \((III)\) \(kg\,m ^{-2}\,s ^{-2}\) |
| \((D)\) આઘાત | \((IV)\) \(kg\,m ^2\,s ^{-2}\) |
- A \((A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)\)
- B \((A)-(I), (B)-(IV), (C)-(III), (D)-(II)\)
- C \((A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)\)
- D \((A)-(IV), (B)-(I), (C)-(III), (D)-(II)\)
Answer & Solution
Correct Answer
(D) \((A)-(IV), (B)-(I), (C)-(III), (D)-(II)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશવિદ્યુત અસરના પ્રયોગમાં, નિરોધક સ્થિતિમાન,JEE Mains 2025 Medium
- સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) ને મેળવો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) પારજાંબલી કિરણ \((i)\) સ્ફટિકનું બંધારણનો અભ્યાસ \((b)\) માઇક્રો (સૂક્ષ્મ) તરંગો \((ii)\) ગ્રીન હાઉસ અસર \((c)\) પારરક્ત તરંગો \((iii)\) વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા \((d)\) \(X\)-કિરણો \((iv)\) રડાર તંત્ર JEE Mains 2022 Medium - \(R\) ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ \(T\) હોય તો \(9 R\) ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ ............ \(T\)JEE Mains 2021 Medium
- \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- પ્રકાશવિદ્યુત પ્રયોગમાં \(2.48 \mathrm{eV}\) ઊર્જા પ્રકાશ સંવેદનશીલ દ્રવ્ય પર આવૃત થાય છે. નિરોધક સ્થિતિમાન \(0.5 \mathrm{~V}\) માપવામાં આવ્યું હતું. પ્રકાશ સંવેદનશીલ દ્રવ્યનું કાર્ય વિધેય _______ છે.JEE Mains 2024 Hard
- ઇથેનોલ,પારો અને પાણીનો બલ્ક મોડ્યુલસ અનુક્રમે \(0.9, 25\) અને \(2 .2\), \(10^9\, Nm^{-2}\) એકમમાં છે.આપેલ દબાણ માટે કદમાં થતો આંશિક ઘટાડો \(\frac{{\Delta V}}{V}\) વડે અપાય છે. આપેલ ત્રણ પ્રવાહી માટે \(\frac{{\Delta V}}{V}\) માટે નીચેનામાથી કયો વિકલ્પ સાચો પડે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. લઘુત્તમ વિચલનકોણ પ્રિઝમ કોણ જેટલો છે. પ્રિઝમ કોણ કેટલો છે?JEE Mains 2025 Easy
- આપેલ પરિપથમાં પ્રવાહ \(I_1\) નું મૂલ્ય \(..............\) થશે.
JEE Mains 2023 Hard - વર્તુળ \(x^2 + y^2 = 16\) અને \(x^2 + y^2 -2y = 0\) ને ............JEE Mains 2014 Hard
- \(T\) તાપમાને વાયુ મિશ્રણ \(2\) મોલ ઓકિસજન અને \(4\) મોલ નિયોન ધરાવે છે.બધા જ કંપન પ્રકારો અવગણતા, તંત્રની કુલ આંતરિક ઊર્જા \(........\,RT\) હશે.JEE Mains 2023 Medium
- ધારોકે \(f(x)=\sin ^{-1} x\) અને \(g(x)=\frac{x^{2}-x-2}{2 x^{2}-x-6} .\) જો \(g(2)=\lim _{x \rightarrow 2} g(x)\),તો વિધેય \(fog\) નો પ્રદેશ ..... .JEE Mains 2021 Medium
- અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... .JEE Mains 2021 Medium