JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
વક્ર \(\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2} | 4 \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 8 \mathrm{x}+12\right)\) નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
- A \(\frac{127}{3}\)
- B \(\frac{125}{3}\)
- C \(\frac{124}{3}\)
- D \(\frac{128}{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{128}{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(4 x^{2}-y \leq 0\) and \(8 x-y+12 \geq 0\) On solving \(y=4 x^{2}\) and \(\quad y=8 x+12\) We get \(A(-1,4)\;and\; B(3,36)\) Required area \(=\) area of the shaded region \(=\int_{-1}^{3}\left(8 x+12-4 x^{2}\right) d x=\frac{128}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(A=\left(\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 4 & -1 \\ 0 & 12 & -3\end{array}\right)\). તો શ્રેણિક \(( A + I )^{11}\)ના વિકર્ણી ઘટકોનો સરવાળો \(............\) છે.JEE Mains 2023 Hard
- અહી \(\mathrm{g}: \mathrm{N} \rightarrow \mathrm{N}\) ને નીચે મુજબ આપેલ છે. \(g(3 n+1)=3 n+2\) \(g(3 n+2)=3 n+3\) \(g(3 n+3)=3 n+1,\) દરેક \(n \geq 0\) તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે.JEE Mains 2021 Hard
- બિંદુ \((1,4,-3)\) માંથી પસાર થતાં અને સમતલો \(3 x-2 y+4 z-7=0\) અને \(x+5 y-2 z+9=0\) ના છેદને સમાવતા સમતલનું સમીકરણ \(\alpha x+\beta y+\gamma z+3=0\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે A અને B એ રેખા \(\mathrm{L}: \frac{\mathrm{x}-6}{3}=\frac{\mathrm{y}-7}{2}=\frac{\mathrm{z}-7}{-2}\) પરના બે ભિન્ન બિંદુઓ છે. બિંદુ \((1,2,3)\) માંથી રેખા L પર દોરેલા લંબના ચરણબિંદુથી A અને B બંને \(2 \sqrt{17}\) અંતરે આવેલા છે. જો O એ ઉગમબિંદુ હોય, તો \(\overrightarrow{O A} \cdot \overrightarrow{O B}\) = __________JEE Mains 2025 Medium
- \(\left| {x - y} \right| \leq 2\) અને \(\left| {x + y} \right| \leq 2\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળએ . . .JEE Mains 2019 Hard
- જો \( \int_{0}^{1}4~cot^{-1}(1-2x+4x^{2})dx=a~tan^{-1}(2)-b~log_{c}(5), \) જ્યાં a, b \( \in N \) છે, તો \( (2a+b) \) = ........... છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જેનું પ્રથમ પદ \(n ^{2}\) અને સામાન્ય ગુણોત્તર \(\frac{1}{( n +1)^{2}}\) હોય તેવી અનંત સમગુણોતર શ્રેણીનો સરવાળો ધારો કે \(S _{ n }\) છે, જ્યાં \(n =1,2, \ldots \ldots, 50\) તો, \(\frac{1}{26}+\sum_{ n =1}^{50}\left( S _{ n }+\frac{2}{ n +1}- n -1\right)\) ની કીમત................છેJEE Mains 2022 Hard
- સંકલન \(\int \limits_{0}^{1} \frac{\sqrt{x} d x}{(1+x)(1+3 x)(3+x)}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે કેન્દ્ર \((1,0)\) અને નાભિલંબની લંબાઈ \(\frac{1}{2}\) હોય તેવા ઊપવલયની પ્રધાન અક્ષ -અક્ષ પર છે જો તેની ગૌણ અક્ષ નાભિઓ પર \(60^{\circ}\) ખૂણો આંતરે, તો તેની પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈઓના સરવાળાનો વર્ગ \(......\) થાય.
JEE Mains 2023 Hard - વિધેય \(f(x)=\frac{1}{\sqrt{[x]^2-3[x]-10}}\) નો પ્રદેશ \(...........\) છે. (જ્યાં [x] એ \(\leq x\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂર્ણાક દર્શાવે છે.)JEE Mains 2023 Hard
- \(\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{x\,\cot \,\left( {4x} \right)}}{{{{\sin }^2}\,x\,{{\cot }^2}\,\left( {2x} \right)}}\) =JEE Mains 2019 Hard
- ધારોકે \(A=\left[\begin{array}{ccc}0 & 2 & -3 \\ -2 & 0 & 1 \\ 3 & -1 & 0\end{array}\right]\) અને B એવી એક શ્રેણીક છે કે જેથી \(B(I-A) = I +A\). તો BTB ના વિકર્ણી ઘટકોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium