ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

હાઇડ્રોજન જેવા આયનો માટે બોહરના પરમાણુ નમૂનાની માન્યતા સ્વીકારતાં, \(\mathrm{Li}^{++}\) આયનની તેની ધરા અવસ્થામાં ત્રિજ્યા \(\frac{1}{X} a_0\) વડે અપાય છે, જ્યાં \(X=\) _______. (જ્યાં \(\mathrm{a}_0\) એ પ્રથમ બોહર ત્રિજ્યા છે.)

  1. A 2
  2. B 1
  3. C 3
  4. D 9
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 3

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{r}=\mathrm{r}_0 \frac{\mathrm{n}^2}{\mathrm{z}}\) અને \(\mathrm{Li}^{+2}\) માટે \(\mathrm{z}=3\) તથા \(\mathrm{n}=1\) \(\therefore \mathrm{r}=\mathrm{r}_0 \frac{1^2}{3}=\frac{\mathrm{r}_0}{3} \quad \therefore \mathrm{x}=3\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app