ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ સંવેદિતા. \(50 \%\) વધારવા માટે ગૂંચળામાં આંટાની સંખ્યા વધારવામાં આવે છે. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતામાં \(..........\%\) પ્રતિશત ફેરફાર થશે.

  1. A \(100\)
  2. B \(50\)
  3. C \(75\)
  4. D \(0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(0\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app