ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

વર્તુળ \(C_{1}\) એ ઉગમબિંદુ \(O\) માંથી પસાર થાય છે અને ધન \(x-\) અક્ષ પર \(4\) લંબાઇનો વ્યાસ છે. રેખા \(y =2 x\) એ વર્તુળ \(C _{1}\) પર  જીવા \(OA\) બનાવે છે. અહી  \(C _{2}\) માં \(OA\) વ્યાસ છે. જો \(C _{2}\) નો બિંદુ  \(A\) આગળનો સ્પર્શક \(x\)-અક્ષને બિંદુ \(P\) અને \(y\)-અક્ષને \(Q\) માં છેદે છે તો \(QA : AP\) ની કિમંત મેળવો.

  1. A \(1:4\)
  2. B \(1: 5\)
  3. C \(2: 5\)
  4. D \(1: 3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1:4\)

Step-by-step Solution

Detailed explanation

\(C _{2}\) is a circle with \(OA\) as diameter. So, tangent at \(A\) on \(C _{2}\) is perpendicular to \(OR\) Let \(OA =\ell\) \(\therefore \frac{ QA }{ AP }=\frac{\ell \cot \theta}{\ell \tan \theta}\) \(=\frac{1}{\tan ^{2} \theta}=\frac{1}{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app