JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
બે પદાર્થોને જમીન પરથી \(40\,ms^{-1}\)ની સમાન ઝડપ સાથે પરંતુ સમક્ષિતિજની સાપેક્ષે જુદા-જુદા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ પદાર્થો માટે સમાન અવધિ મળે છે.જો એક વસ્તુને સમક્ષિતિજને સાપેક્ષ \(60^{\circ}\)ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને પ્રક્ષિપ્તો દ્વારા પ્રાપ્ત કરેલ મહતમ ઊંચાઈઓનો સરવાળો \(.........\,m\) હશે.\((g=10\,ms^{-2}\) આપેલ છે)
- A \(78\)
- B \(77\)
- C \(80\)
- D \(79\)
Answer & Solution
Correct Answer
(C) \(80\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દ્વિ-માર્ગી કળ ધરાવતો પરિપથ આપેલ છે. પ્રારંભમાં \({S}\) ખૂલી છે. અને પછી \({T}_{1}\) એ \({T}_{2}\) સાથે જોડાયેલ છે. જ્યારે \({R}=6 \,\Omega\) માં પ્રવાહ જ્યએ તેની સ્થિત સ્થિતિમાં મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે \({T}_{1}\) ને \({T}_{2}\) થી છૂટી કરવામાં આવે છે અને તરત જ \({T}_{3}\) સાથે જોડવામાં આવે છે. \(T_{1}\) ને \(T_{3}\) સાથે જોડયાના તરત જ બાદ \({r}=3\, \Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાન \(....\,V\) થશે (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
JEE Mains 2021 Hard - એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા(\(\%\) માં) લગભગ કેટલી હશે?
JEE Mains 2020 Hard - તાજેતરમાં વૃક્ષ પરથી કાપેલૂ લાકડું \(20\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. ઘણા વર્ષો પહેલા કાપેલા લાકડુ જે મ્યુજિયમમાં છે તે \(2\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. જો \(C^{14}\) નો અર્ધઆયુષ્ય સમય \(5730 \) વર્ષ હોય તો, મ્યુજિયમમાં પડેલુ લાકડું કેટલા વર્ષ જૂનું હશે?JEE Mains 2014 Hard
- એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ \(i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t\) આપેલ છે. તેમનો \(rms\) પ્રવાહ ........ હશે.JEE Mains 2021 Hard
- જ્યારે એક \(m\) દળના કણને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે \(y ( t )= y _{0} \sin ^{2} \omega t \) મુજબ ગતિ કરે છે, જ્યાં \('y'\) એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે \(\omega\) કેટલો હશે?JEE Mains 2020 Hard
- ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2015 Medium
More PYQs from JEE Mains
- \( 220\, V\;\;emf\) ધરાવતો \(dc\) પ્રવાહ સ્ત્રોત ને એક \(1\,\Omega \) અવરોધ અને \( 200\, V\;\;emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલા છે, તો \(R\) નું ન્યૂનતમ મૂળી કેટલા ................... \(\Omega\) હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય?JEE Mains 2014 Hard
- એકલ સ્લિટ વિવર્તન ભાતમાં, ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(628\) nm અને સ્લિટની પહોળાઈ \(0.2\) mm છે, કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ \(\alpha \times 10^{-2}\) ડિગ્રી છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- સમક્ષિતિજ થી કોઈક કોણે પૃથ્વી પરથી \(5\,m\) ઉપર પ્રક્ષિપ્ત થતી વસ્તુ માટે,સાચું વિધાન પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
JEE Mains 2019 Hard - એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)JEE Mains 2019 Hard
- સમતલ \(a x+b y+c z+8=0\) એ બિંદુ \((-1,0,-2)\) માંથી પસાર થાય છે અને આપેલ સમતલો \(2 x+y-\) \(z=2\) અને \(x-y-z=3\) ને લંબ હોય તો \(a+b+c\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium