ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola

વિધાન \(-1\) : જેની અક્ષ \(x\) અક્ષ હૉય અને જેનું શિરોબિંદુ ઉંગમબિંદુ પર આવેલ હોય તેવા પરલય પરના બિંદુ \(P\) આગળ નો ઢાળ બિંદુ \(P\) ના યામોને વ્યસ્ત પ્રમાણમાં હોય છે .
વિધાન \(-2\) : પરવલય \(y^2 = 4ax\) નું સમીકરણ વિકલ સમીકરણની કક્ષા \(1\) અને પરિમાણ \(1\) થાય 

  1. A વિધાન \(- 1\) સાચું છે અને વિધાન \(-2\) સાચું છે અને વિધાન \(-2\) એ વિધાન \(- 1\) ની સાચી સમજૂતી આપે છે. 
  2. B વિધાન \(- 1\) સાચું છે અને વિધાન \(-2\) સાચું છે પરંતુ વિધાન \(-2\) એ વિધાન \(- 1\) ની સાચી સમજૂતી આપતું નથી.
  3. C વિધાન \(- 1\) સાચું છે અને વિધાન \(-2\) ખોટું છે 
  4. D વિધાન \(- 1\) ખોટું છે અને વિધાન \(-2\) સાચું છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(- 1\) સાચું છે અને વિધાન \(-2\) સાચું છે પરંતુ વિધાન \(-2\) એ વિધાન \(- 1\) ની સાચી સમજૂતી આપતું નથી.

Step-by-step Solution

Detailed explanation

statement- \(1\) : \({y^2} = \pm 4ax\) \( \Rightarrow \frac{{dy}}{{dx}} = \pm 2a.\frac{1}{y} \Rightarrow \frac{{dy}}{{dx}} \propto \frac{1}{y}\) Statememt-\(2\) : \({y^2} = 4ax \Rightarrow 2y\frac{{dy}}{{dx}} = 4a\) Thus both statements are true but statement- \(2\) is not a…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app