ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation

અહી વિધેય \(f:[0, \infty) \rightarrow[0, \infty)\) એ  \(\mathrm{f}(\mathrm{x})= \int_{0}^{x}[y] \,d y\) મુજબ વ્યાખ્યાયિત છે . કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે . તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે.

  1. A \([0, \infty)\) આંતરલમાં \(\mathrm{f}\) દરેક બિંદુએ વિકલનીય છે.
  2. B \([0, \infty)\) આંતરલમાં \(\mathrm{f}\) દરેક બિંદુએ સતત છે માત્ર પૂર્ણાંક બિંદુઓ સિવાય
  3. C \([0, \infty)\) આંતરલમાં \(\mathrm{f}\) દરેક બિંદુએ સતત અને વિકલનીય છે  માત્ર પૂર્ણાંક બિંદુઓએ વિકલનીય નથી
  4. D \([0, \infty)\) આંતરલમાં \(\mathrm{f}\) એ પૂર્ણાંક બિંદુઓ સિવાય દરેક બિંદુએ સતત અને વિકલનીય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \([0, \infty)\) આંતરલમાં \(\mathrm{f}\) દરેક બિંદુએ સતત અને વિકલનીય છે  માત્ર પૂર્ણાંક બિંદુઓએ વિકલનીય નથી

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{f}:[0, \infty) \rightarrow[0, \infty), \mathrm{f}(\mathrm{x})=\int_{0}^{\mathrm{x}}[\mathrm{y}] \mathrm{d} \mathrm{y}\) \(\text { Let } x=n+f, f \in(0,1)\) \(\text { So } f(x)=0+1+2+\ldots+(n-1)+\int_{n}^{n+f} n \,d y\) \(f(x)=\frac{n(n-1)}{2}+n f\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app