ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(10\,\mu F\) ની સંઘારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંઘારકો \(C _1\) અને \(C _2\) ને સ્વતંત્ર રીતે  \(100\,V\,D.C.\) ઉદગમથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારક \(C _1\) ને ઉદગમ સાથે જોડેલા રાખીને તેની પ્લેટોની વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. સંઘારક \(C _2\) એ ઉદગમથી છુટ્ટો કર્યા પછી તેની પ્લેટો વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ સંઘારક \(C _1\) ને પણ ઉદગમથી છુટું કરી અંતમાં બંને સંઘારકોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું સામાન્ય સ્થિતિમાન \(............\,V\) થશે.(ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=10\) છે તેમ ધારો)

  1. A \(40\)
  2. B \(50\)
  3. C \(55\)
  4. D \(65\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(55\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app