JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle
વર્તુળો પરના બિંદુઓ \(P _{1}\) અને \(P _{2}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો કે જેમાં એક બિંદુ\(P _{1}\) એક વર્તુળ પર અને બીજું બિંદુ \(P _{2}\) એ બીજા વર્તુળ પર વર્તુળ પર આવેલ છે. જ્યાં વર્તુળોના સમીકરણો \(x^{2}+y^{2}-10 x-10 y+41=0\) ; \(x^{2}+y^{2}-24 x-10 y+160=0\) છે.
- A \(4\)
- B \(3\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Given \(C_{1}(5,5), r_{1}=3\) and \(C_{2}(12,5), r_{2}=3\) Now, \(C_{1} C_{2}>r_{1}+r_{2}\) Thus, \(\left(P_{1} P_{2}\right)_{\min }=7-6=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અહી દ્રીપદી \(\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^{n}\) ના વિસ્તરણમાં \(\frac{1}{\sqrt[4]{3}}\) ની વધતી ઘાતાંક માં શરૂઆત થી પાંચમું પદ અને અંતથી પાંચમું પદનો ગુણોતર \(\sqrt[4]{6}: 1\) છે. જો શરૂઆતથી છઠ્ઠુ પદ \(\frac{\alpha}{\sqrt[4]{3}}\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(A\) એ એવો \(2 \times 2\) સંમિત શ્રેણિક છે કે જેથી \(A\left[\begin{array}{l}1 \\ 1\end{array}\right]=\left[\begin{array}{l}3 \\ 7\end{array}\right]\) અને \(A\) નો નિશ્રાયક \(1\) છે. જો \(A^{-1}=\alpha A+\beta I\), જ્યાં \(I\) એ કક્ષા \(2 \times 2\) નો એકમ શ્રેણિક છે, તો \(\alpha+\beta=\) ............JEE Mains 2024 Hard
- રેખા \(y = \sin \,x\,\sin \,\left( {x + 2} \right) - {\sin ^2}\,\left( {x + 1} \right)\) એ ક્યાં ચરણમાં આવેલ છે ?JEE Mains 2019 Hard
- ધારોકે ત્રણ સમતલ \(P_{1}: 3 x+15 y+21 z=9\) ; \(P _{2}: x -3 y - z =5,\) અને \(P_{3}: 2 x+10 y+14 z=5\) છે. તો નીચેના પૈકી કયું સાચું છે ?JEE Mains 2021 Medium
- ધારો કે \(\vec{a}\) અને \(\vec{b}\) એ બે એકમ સદિશો છે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{3}\) છે. જો \(\lambda \vec{a}+2 \vec{b}\) અને \(3 \vec{a}-\lambda \vec{b}\) એકબીજાને લંબ હોય, તો \([-1,3]\) માં \(\lambda\) ના મૂલ્યોની સંખ્યા શોધો :JEE Mains 2025 Medium
- \(\lim\limits_{x \rightarrow 2} \frac{3^{x}+3^{3-x}-12}{3^{-x / 2}-3^{1-x}}\) મેળવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક થેલામાં 6 વાદળી અને 6 લીલા દડા છે. થેલો ખાલી ન થાય ત્યાં સુધી દડાની જોડ બદલ્યા વગર પાછી મૂક્યા વગર કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી દરેક જોડમાં એક વાદળી અને એક લીલો દડો હોય તેની સંભાવના શું છે?JEE Mains 2026 Medium
- બે સ્તંભ \(\mathrm{AB}\) ની લંબાઈ \(a\) મીટર અને \(\mathrm{CD}\) ની લંબાઈ \(\mathrm{a}+\mathrm{b}(\mathrm{b} \neq \mathrm{a})\) મીટર છે . બંને સ્તંભ એક સમક્ષિતિજ સપાટી પર આવેલ છે કે જેઓના આધાર બિંદુઓ \(\mathrm{B}\) અને \(\mathrm{D} \) છે જો \(\mathrm{BD}=\mathrm{x}\) અને \(\tan \angle\,ACB=\frac{1}{2}\) હોય તો . . . .JEE Mains 2021 Hard
- ધારોકે ધન પૂર્ણાકો ને નીચેના સ્વરૂપ માં લખવામાં આવે છે.

પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા \(k\) માટે, જો \(k\) મી હાર માં બરાબર \(k\) સંખ્યાઓ આવેલી હોય, તો સંખ્યા \(5310\) જેમાં આવે છે, તે હાર ........... છે.JEE Mains 2024 Hard - ઉગમબિંદુથી \(3\, units\) અંતરે આવેલ અને અક્ષોને બિંદુઓ \(A, B\) અને \(C\) આગળ છેદે તેવું ચલ સમતલ આપલે છે તો \(\Delta ABC\) ના મધ્યકેન્દ્રના બિંદુપથનું સમીકરણ મેળવો.JEE Mains 2017 Hard
- \(\lim _{x \rightarrow 0} \frac{\sin ^{2}\left(\pi \cos ^{4} x\right)}{x^{4}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- રેખાઓ \(\frac{x-k}{1}=\frac{y-2}{2}=\frac{z-3}{3}\) અને \(\frac{x+1}{3}=\frac{y+2}{2}=\frac{z+3}{1}\) સમતલીય હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy