JEE Mains · Maths · STD 12 - 9. differential equations
વક્ર \(y = y(x)\) ના કોઈ બિંદુ \((x, y)\) આગળ સ્પર્શકનો ઢાળ \(\frac{{2y}}{{{x^2}}}\) છે અને વક્રએ વર્તુળ \(x^2 + y^2 - 2x - 2y = 0\) ના કેન્દ્ર માંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ મેળવો.
- A \(x\,{\log _e}\,\left| y \right| = x - 1\)
- B \(x\,{\log _e}\,\left| y \right| = -2(x - 1)\)
- C \(x^2\,{\log _e}\,\left| y \right| = -2(x - 1)\)
- D \(x\,{\log _e}\,\left| y \right| = 2(x - 1)\)
Answer & Solution
Correct Answer
(D) \(x\,{\log _e}\,\left| y \right| = 2(x - 1)\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{d y}{d x}=\frac{2 y}{x^{2}}\) \(\Rightarrow \ln y=-\frac{2}{x}+\ln C\) Passes through \((1,1)\) \(0=-2+\ell n C\) \(\Rightarrow \ln y=\frac{-2}{x}+2\) \(x\ell n\left| y \right| = 2\left( {x - 1} \right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક ત્રિકોણ ના શિરોબિંદુઓ \(\mathrm{A}(-1,3), \mathrm{B}(-2,2)\) અને \(\mathrm{C}(3,-1)\) છે. ત્રિકોણની બાજુઓને એક એકમ જેટલા અંદરની તરફ સ્થાનાંતર કરીને એક નવો ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, ઉગમબિંદુ થી સૌથી નજીક નવા ત્રિકોણની બાજુ નું સમીક૨ણ .......... છે.JEE Mains 2024 Hard
- જેના દરેક ધટકો ગણ \(\{0,1,2,3,4,5,6,7,8,9\}\) માંથી હોય તેવા કક્ષા \(3\) વાળા સંમિત શ્રેણિકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- \(\lambda\) ની કેટલી વાસ્તવિક કિમંતો માટે સમીકરણ સંહતિઓ \(2 x-3 y+5 z=9\) ; \(x+3 y-z=-18\) ; \(3 x-y+\left(\lambda^{2}-1 \lambda \mid\right) z=16\) નો ઉકેલ ખાલીગણ થાય.JEE Mains 2022 Hard
- ધારોકે \(f(x)=[x]^2-[x+3]-3, x \in R\), જ્યાં \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય છે. તો ___JEE Mains 2026 Easy
- વિધેય \(f: A \rightarrow B\) અને \(g: B \rightarrow C(A, B, C \subseteq R)\) કે જેથી \((gof) ^{-1}\) અસ્તિત્વ ધરાવે છે તો . . . .JEE Mains 2021 Medium
- એક સિકકામાં છાપ આવવાની સંભાવના કાટ આવવાની સંભાવના કરતાં બમણી છે. જો સિકકાને ત્રણ વાર ઉછાળવામાં આવે તો તેના પર બે કાટ આવવાની સંભાવના મેળવો.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- વિધાન \(-1:\) રેખા \(x - 2y = 2\) એ પરવલય \(y^2 + 2x = 0\) ને માત્ર બિંદુ \((-2, - 2)\) આગળ છેદે છે વિધાન \(-2:\) રેખા \(y = mx - \frac{1}{{2m}}(m \ne 0)\) પરવલય \(y^2 = - 2x\) ના બિંદુ \(\left( { - \frac{1}{{2{m^2}}}, - \frac{1}{m}} \right)\) આગળના સ્પર્શકનું સમીકરણ છેJEE Mains 2013 Hard
- અહી \(Q\) એ બિંદુ \(\mathrm{P}(7,-2,13)\) માંથી સમતલ કે જે રેખાઓ \(\frac{x+1}{6}=\frac{y-1}{7}=\frac{z-3}{8}\) અને \(\frac{x-1}{3}=\frac{y-2}{5}=\frac{z-3}{7}\) સમાવે છે તેના પર દોરવમાં આવેલ લંબપાદ છે તો \((\mathrm{PQ})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(P_n=\alpha^n+\beta^n, n \in \mathbf{N}\). જો \(P_{10}=123, P_9=76\), \(P_8=47\) અને \(P_1=1\) હોય, તો \(\frac{1}{\alpha}\) અને \(\frac{1}{\beta}\) બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ __________ છે.JEE Mains 2025 Medium
- ધારો કે બિંદુ \(P (1,2,3)\) નું રેખા \(L : \frac{x-6}{3}=\frac{y-1}{2}=\frac{z-2}{3}\)માં પ્ર્તિબિંબ \(Q\) છે. ધારો કે \(R\) \((\alpha, \beta, \gamma)\) એ રેખાખંડ \(PQ\) નું \(1: 3\) ગુણોત્તરમાં અંત:વિભાજન કરે છે. તો \(22(\alpha+\beta+\gamma)\) ની કિંમત.......... છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{A}(1,-1)\) અને \(\mathrm{B}(0,2)\) આપેલ છે . જો બિંદુ \(\mathrm{P}\left(\mathrm{x}^{\prime}, \mathrm{y}^{\prime}\right)\) એવિ રીતે આપેલ છે કે જેથી ક્ષેત્રફળ \(\Delta \mathrm{PAB}=5\; \mathrm{sq}\) એકમ થાય અને જે રેખા \(3 x+y-4 \lambda=0\) પર આવેલ હોય તો \(\lambda\) મેળવો.JEE Mains 2020 Hard
- ઉપવલય \(\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{4}=1\), a \(>2\), ની અંતર્ગત, જેનું એક શિરોબિંદુ આ ઉપવલયની મુખ્ય અક્ષનું એક અંત્ય બિંદુ હોય અને જેની એક બાજુ \(y\)-અક્ષને સમાંતર હોય તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ \(6 \sqrt{3}\) છે. તો આ ઉપવલયની ઉત્કેન્દ્રતા ....... છે,JEE Mains 2022 Hard