JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
જેના દરેક ધટકો ગણ \(\{0,1,2,3,4,5,6,7,8,9\}\) માંથી હોય તેવા કક્ષા \(3\) વાળા સંમિત શ્રેણિકોની સંખ્યા \(..........\) છે.
- A \(6^{10}\)
- B \(9^{10}\)
- C \(10^9\)
- D \(10^6\)
Answer & Solution
Correct Answer
(D) \(10^6\)
Step-by-step Solution
Detailed explanation
\(A=\left[\begin{array}{lll} a & b & c \\ b & d & e \\ c & e & f \end{array}\right], a , b , c , d , e , f \in\{0,1,2, \ldots .9\}\) Number of matrices \(=10^6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\left(1-x+2 x^3\right)^{10}\) માં \(x^7\) સહગુણક \(...............\) છે.JEE Mains 2023 Hard
- \(\int {\frac{{3{x^{13}}\, + \,\,2{x^{11}}}}{{{{(2{x^4}\, + \,3{x^2}\, + \,1)}^4}}}dx} \) મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે અતિવલય\(:\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) ની ઉત્કેન્દ્રતતા \(\sqrt{\frac{5}{2}}\) અને તેના નાભિલંબની લંબાઈ \(6 \sqrt{2},\) છે જો \(y=2 x+c\) એ અતિવલય \(H\) ની સ્પર્શક હોય, તો \(c^{2}\) નું મૂલ્ચ............. છેJEE Mains 2022 Hard
- ધારો કે પ્રદેશ \(\{(x, y): 0 \leq x \leq 3,0 \leq y \leq\) \(\left.\min \left\{x^2+2,2 x+2\right\}\right\}\) નું ક્ષેત્રફળ \(A\). છે. તો \(12 \mathrm{~A}\) = ...........JEE Mains 2024 Medium
- જો \(A\) અને \(B\) એ બે ઘટના છે કે જેથી \(P ( A )=\frac{1}{3}, P ( B )=\frac{1}{5} \) અને \(P ( A \cup B )=\frac{1}{2}\) હોય તો \(P \left( A \mid B ^{\prime}\right)+ P \left( B \mid A ^{\prime}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(A\) અને \(B\) બે ઘટનાઓ છે કે જેથી \(P\left( {A \cup B} \right) = P\left( {A \cap B} \right)\), તો આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે .JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- સમક્ષિતિજ સમતલ પર એક શિરોલંબ ટાવર છે સમતલ પરના બિંદુ \(A\) થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ \(45^o\) માલૂમ પડે છે બિંદુ \(B\) એ બિંદુ \(A\) થી \(30\, m\) શિરોલંબ ઉચાઇ પર આવેલ છે જો બિંદુ \(B\) થી ટાવરના ટોચનો ઉત્સેધકોણ \(30^o\) હોય તો ટાવરના તળિયાથી બિંદુ \(A\) સુધીનું અંતર (મીટર માં) મેળવો.JEE Mains 2019 Hard
- દ્રીપદી વિતરણ \(B ( n , p )\) માં મધ્યક અને વિચરણ નો સરવાળો અને ગુણાકાર અનુક્રમે \(5\) અને \(6\) હોય તો \(6(n+p-q)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- ધારોકે \(S=\left\{x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right): 9^{1-\tan ^2 x}+9^{\tan ^2 x}=10\right\}\), અને \(\beta=\sum_{x \in S} \tan ^2\left(\frac{x}{3}\right)\),તો \(\frac{1}{6}(\beta-14)^2=.........\)JEE Mains 2023 Hard
- આકૃતિમાં આપેલ "?" વાળી કિમંત મેળવો.
JEE Mains 2021 Medium - અહી \(A\) એ વક્ર \(y=x|x-3|\) અને \(x\)-અક્ષ અને \(x=-1\) અને \(x=2\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો \(12\,A\) ની કિમંત \(...........\) મેળવો.JEE Mains 2023 Hard
- \(r\) ની મહતમ કિમંત મેળવો કે જેથી ગણ \(\{ \omega \, \in \,C|\,\omega \, - \,4\, - \,i|\, \le \,r\} \) દ્વારા દર્શાવેલ પ્રદેશએ ગણ \((z\, \in \,c/|\,z\, - \,1\,\,\left| \le \right|\,z\, + \,i|)\) દ્વારા દર્શાવેલ પ્રદેશમાં સમાવેશ થાય.JEE Mains 2015 Hard