JEE Mains · Maths · STD 12 - 1. relation and function
ધારોકે \(f(x)=[x]^2-[x+3]-3, x \in R\), જ્યાં \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય છે. તો ___
- A ફક્ત \(x \in[4, \infty)\) માટે \(f(x)>0\)
- B ફક્ત \(x \in[-1,3)\) માટે \(f(x)<0\)
- C \(\int_0^2 f(x) d x=-6\)
- D \(x\) ની અસંખ્ય કિંમતો માટે \(f(x)=0\)
Answer & Solution
Correct Answer
(B) ફક્ત \(x \in[-1,3)\) માટે \(f(x)<0\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=[x]^2-[x]-6=([x]+2)([x]-3)\) (1) \(f(x)>0 \Rightarrow[x] \in(-\infty,-2) \cup(3, \infty)\) \(\Rightarrow x \in(-\infty,-2) \cup[4, \infty)\) (2) \(f(x)<0 \Rightarrow[x] \in(-2,3)\) \(\Rightarrow x \in[-1,3)\) option (2) is correct (3)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે વક્રો \(y^2=4 x\) અને \((x-4)^2+y^2=16\) ના સામાન્ય સ્પર્શકો વક્રોને બિંદુુ \(P\) અને \(Q\) માં સ્પર્શે છે.તો \((P Q)^2=..........\)JEE Mains 2023 Hard
- જો \(y = f(x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} = \left( {\tan \,x - y} \right){\sec ^2}\,x,\,x \in \left( { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right)\) નો ઉકેલ છે કે જ્યાં \(y(0) = 0\) આપેલ હોય તો \(y\left( { - \frac{\pi }{4}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 4\) પરના બિંદુ \((\sqrt 3,1)\) પર આંતરેલ અભિલંબ અને સ્પર્શક તથા \(x -\) અક્ષ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચો. એકમમાં મેળવોJEE Mains 2019 Hard
- ધારો કે \(\mathrm{x} \in \mathrm{R}\) માટે વિધેય \(f: R \rightarrow R\) માટે \(\left(2^{1+\mathrm{x}}+2^{1-\mathrm{x}}\right), f(\mathrm{x})\) અને \(\left(3 ^\mathrm{x}+3^{-\mathrm{x}}\right)\) એ સમાંતર શ્રેણીમાં આપેલ છે તો \(f(x)\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2020 Medium
- જો રેખાઓ \(\frac{x-1}{2}=\frac{2-y}{-3}=\frac{z-3}{\alpha}\) અને \(\frac{x-4}{5}=\frac{y-1}{2}=\frac{z}{\beta}\) છેદતી હોય તો \(8 \alpha \beta\) માં મૂલ્યની ન્યૂનતમ કિમંત \(...............\) થાય.JEE Mains 2023 Hard
- એક પરિક્ષામાં ઉપસ્થિત \(60\%\) સ્ત્રી અને \(40\%\) પુરૂષ ઉમેદવારોમાંથી \(60\%\) ઉમેદવારો ઉતીર્ણ થાય છે. ઉતીર્ણ થનાર સ્ત્રોઓની સંખ્યા એ ઉતીર્ણ થનાર પુરૂષોની સંખ્યા કરતા બમણી છે. ઉતીર્ણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલ ઉમેદવાર સ્ત્રી હોય તેની સંભાવના .......... છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\sum\limits_{k=1}^{20}(1+2+3+\ldots+k)\) નો સરવાળો મેળવો.JEE Mains 2020 Medium
- જો \(z\,\ne -i\) એ એવી સંકર સંખ્યા હોય કે જેથી \(\frac{{z - i}}{{z + i}}\) એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો \(z +\frac {1}{z}\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે \(A=\{-3,-2,-1,0,1,2,3\).\(\} . \) ધારો કે R એ A પરનો સંબંધ છે જે \(x R y\) દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે જો અને માત્ર જો \(0 \leq x^2+2 y \leq 4\) હોય. ધારો કે R માં તત્ત્વોની સંખ્યા \(l\) છે અને R ને સ્વવાચક સંબંધ બનાવવા માટે R માં ઉમેરવા જરૂરી તત્ત્વોની લઘુત્તમ સંખ્યા \(m\) છે. તો \(l+m\) = ___JEE Mains 2025 Medium
- સમીકરણ \(32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- જો ગણ \( R=\{(a, b): a+5 b=42, a, b \in \mathbb{N}\}\) ને \(m\) સભ્યો હોય અને \(\sum_{n=1}^m\left(1-i^{n!}\right)=x+i y\) જ્યાં \( i=\sqrt{-1},\) તો \(m+x+y\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2024 Hard
- કક્ષા 2 ના વિશિષ્ટ શ્રેણિકોની સંખ્યા, જેના ઘટકો ગણ \(\{2,3,6,9\}\) માંથી છે, તે __________ છે.JEE Mains 2025 Medium