JEE Mains · Maths · STD 12 - 11. three dimension geometry
ધારો કે \(Q\) એ બિંદુ \(P (1,2,1)\) નું સમતલ \(x+2 y+2 z=16\) ને સાપેક્ષ આરસી પ્રતિબિંબ છે. ધારોકે \(T\) એ બિંદુ \(Q\) માંથી પસાર થતું અને રેખા \(\vec{r}=-\hat{k}+\lambda(\hat{i+~} \hat{j+2} \hat{k}), \lambda \in R\) ને સમાવતું સમતલ છે. તો નીચેના પૈકી કયું બિંદુ \(T\) પર આવેલ છે ?
- A \((2,1,0)\)
- B \((1,2,1)\)
- C \((1,2,2)\)
- D \((1,3,2)\)
Answer & Solution
Correct Answer
(B) \((1,2,1)\)
Step-by-step Solution
Detailed explanation
Image of \(P(1,2,1)\) in \(x+2 y+2 z-16=0\) is given by \(Q (4,8,7)\) Eq. of plane \(T =\left|\begin{array}{ccc} x & y & z +1 \\ 4 & 8 & 6 \\ 1 & 1 & 2\end{array}\right|=0\) \(\Rightarrow 2 x - z =1\) so \(B (1,2,1)\) lies on it.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(P\) \((3\, sec\,\theta , 2\, tan\,\theta )\) અને \(Q\, (3\, sec\,\phi , 2\, tan\,\phi )\) જ્યાં \(\theta + \phi \, = \frac{\pi}{2}\) એ અતિવલય \(\frac{{{x^2}}}{9} - \frac{{{y^2}}}{4} = 1\) ના ભિન્ન બિંદુઓ હોય તો \(P\) અને \(Q\) ને લંબ હોય તેવી રેખાનો છેદબિંદુના યામ મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે પરવલય \(y^{2}=6 x\) ના બિંદુ \(P\) આગળનો અભિલંબ એ બિંદુ \((5,-8)\) માંથી પસાર થાય છે.જો \(P\)બિંદુ આગળનો પરવલય સ્પર્શક તેની નિયામિકાને \(Q\) બિંદુ એ છેદે,તો આ બિંદુ \(Q\) નો \(y-\)યામ\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- ધારો કે \(C\) એ લઘુત્તમ ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ છે જે દીર્ઘવૃત્ત \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ને ઘેરે છે, જેની ઉત્કેન્દ્રતા \(\frac{1}{2}\) અને નાભિઓ \(( \pm 2,0)\) છે. ધારો કે PQR એક ચલ ત્રિકોણ છે, જેનું શિરોબિંદુ \(P\) વર્તુળ \(C\) પર છે અને બાજુ \(Q R\) ની લંબાઈ 29 છે, જે \(E\) ના પ્રધાન અક્ષને સમાંતર છે અને \(E\) ના ઋણ \(y\)-અક્ષ સાથેના છેદનબિંદુને સમાવે છે. તો ત્રિકોણ PQR નું મહત્તમ ક્ષેત્રફળ શોધો:JEE Mains 2025 Easy
- ધારો કે \((2^{1-a} + 2^{1+a})\), \(f(a)\), \((3^a + 3^{-a})\) સમાંતર શ્રેણીમાં છે અને \(\alpha\) એ \(f(a)\) નું ન્યૂનતમ મૂલ્ય છે. તો સંકલિત \(\int_{\log_e(\alpha-1)}^{\log_e(\alpha)} \dfrac{dx}{(e^{2x} - e^{-2x})}\) નું મૂલ્ય શોધો :JEE Mains 2026 Hard
- ધારો કે \(\mathrm{A}=\{(x, y) \in \mathbf{R} \times \mathbf{R}:|x+y| \geqslant 3\}\) અને \(\mathrm{B}=\{(x, y) \in \mathbf{R} \times \mathbf{R}:|x|+|y| \leq 3\}\).
જો \(\mathrm{C}=\{(x, y) \in \mathrm{A} \cap \mathrm{B}: x=0\) અથવા \(y=0\}\) હોય, તો \(\sum_{(x, y) \in \mathrm{C}}|x+y|\) = ___JEE Mains 2025 Medium - અંકો \(1,3,5,7,9\) ના પુનરાવર્તન સિવાય ના ઉપયોગ થી ચોક્કસ રીતે \(5000\) અને \(10000\) ની વચ્યે હોય તેવી સંખ્યાઓ ની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- શ્રેણી \(a _{1}, a _{2}, a _{3}, \ldots .\) ધ્યાને લો કે જેથી \(a _{1}=1, a _{2}=2\) અને \(a _{ n +2}=\frac{2}{ a _{ n +1}}+ a _{ n }\) જ્યાં \(n =1,2,3, \ldots\). કે \(n =1,2,3, \ldots .\) If \(\left(\frac{ a _{1}+\frac{1}{ a _{2}}}{ a _{3}}\right) \cdot\left(\frac{ a _{2}+\frac{1}{ a _{3}}}{ a _{4}}\right) \cdot\left(\frac{ a _{3}+\frac{1}{ a _{4}}}{ a _{5}}\right) \ldots\left(\frac{ a _{30}+\frac{1}{ a _{31}}}{ a _{32}}\right)=2^{\alpha}\left({ }^{61} C _{31}\right)\), તો \(\alpha=\) .............JEE Mains 2022 Hard
- ધારો કે અતિવલય \(\frac{x^2}{9}-\frac{y^2}{b^2}=1\) નો નાભિલંબ અતિવલયના કેન્દ્ર સાથે \(\frac{\pi}{3}\) સાથે ખૂણો આંતરે છે. જો \(b^2\) બરાબર \(\frac{l}{m}(1+\sqrt{\mathrm{n}})\) થાય, જ્યાં \(l\) અને \(\mathrm{m}\) પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, તો \(\mathrm{l}^2+\mathrm{m}^2+\mathrm{n}^2 =\) ...........JEE Mains 2024 Hard
- જો \(\frac{d y}{d x}=\frac{x y}{x^{2}+y^{2}} ; y(1)=1 ;\) તો \(x\) ની કિમંત મેળવો કે જે \(\mathrm{y}(\mathrm{x})=\mathrm{e}\) નું સમાધાન કરે .JEE Mains 2020 Hard
- સમીકરણ \(\cos 2 \theta \cos \frac{\theta}{2}+\cos \frac{5 \theta}{2}=2 \cos ^3 \frac{5 \theta}{2}\) ના \(\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right]\) માં ઉકેલોની સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Medium
- જેનું પ્રથમ પદ \(n ^{2}\) અને સામાન્ય ગુણોત્તર \(\frac{1}{( n +1)^{2}}\) હોય તેવી અનંત સમગુણોતર શ્રેણીનો સરવાળો ધારો કે \(S _{ n }\) છે, જ્યાં \(n =1,2, \ldots \ldots, 50\) તો, \(\frac{1}{26}+\sum_{ n =1}^{50}\left( S _{ n }+\frac{2}{ n +1}- n -1\right)\) ની કીમત................છેJEE Mains 2022 Hard
- જો રેખા \(y=m x\) એ રેખાઓ \(x=0, y=0, x=\frac{3}{2}\) અને વક્ર \(\mathrm{y}=1+4 \mathrm{x}-\mathrm{x}^{2}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળને દુભાગે છે તો \(12 \mathrm{~m}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard