JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation
વાસ્તવિક વિધેય \(f(x)=\frac{\operatorname{cosec}^{-1} x}{\sqrt{x-[x]}}\) એ ક્યાં \(x\) માટે વ્યાખ્યાયિત છે . ( કે જ્યાં \([ x ]\) એ મહતમ પૃણાંક વિધેય છે )
- A દરેક વાસ્તવિક સંખ્યા પૃણાંક સિવાયની
- B દરેક અપૃણાંક સંખ્યા અંતરાલ \([-1,1]\) સિવાયની
- C દરેક પૂર્ણાંક સિવાય \(0,-1,1\)
- D દરેક વાસ્તવિક સંખ્યા અંતરાલ \([-1,1]\) સિવાયની
Answer & Solution
Correct Answer
(B) દરેક અપૃણાંક સંખ્યા અંતરાલ \([-1,1]\) સિવાયની
Step-by-step Solution
Detailed explanation
\(f( x )=\frac{\operatorname{cosec}^{-1} x }{\sqrt{\{ x \}}}\) Domain \(\in(-\infty,-1] \cup[1, \infty)\) \(\{ x \} \neq 0\) so \(x \neq\) integers
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિકલ સમીકરણ \(\left(x^2+y^2\right) \mathrm{d} x-5 x y \mathrm{~d} y=0, y(1)=0\) નો ઉકેલ ............ છે.JEE Mains 2024 Hard
- \(\int\limits_{7\pi /4}^{7\pi /3} {\sqrt {{{\tan }^2}\,x}\,dx } \) મેળવો.JEE Mains 2013 Hard
- \(n\) અવલોકનોની સરેરાશ અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે. જો પ્રથમ \((n-1)\) અવલોકનોનો સરવાળો \(48\) હોય અને પ્રથમ \((n-1)\) અવલોકનોના વર્ગોનો સરવાળો \(496\) હોય, તો \(n\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- અભિવ્યક્તિ \((5+x)^{500}+x(5+x)^{499}+x^{2}(5+x)^{498}+\ldots . x^{500}\) \(x>0\) માં \(x ^{101}\) નો સહુગુણક ......... છે.JEE Mains 2022 Hard
- પુનરાવર્તન સહિત અંકો \(1, 2, 3, 4, 5\) ના ઉપયોગથી બનતી,\(6\) વડે વિભાજ્ય હોય તેવી \(3\)અંકો વાળી સંખ્યાઓની કુલ સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- ત્રણ પેટીઓ આપેલ છે . દરેકમાં \(10\) દડા છે કે જેમાં દડાને \(1, 2, ….., 10\) લેબલ આપવામાં આવેલ છે. ધારો કે દરેક પેટીમાંથી એક દડો કાઢવામાં આવે છે અને તેને \(n_i\) લેબલ આપવામાં આવે છે કે જ્યાં \(i^{th} ;(i = 1, 2, 3)\) પેટી માંથી કાઢવામાં આવેલ દડો છે. તો દડાની પસંદગી કેટલી રીતે કરી શકાય કે જેથી \(n_1 < n_2 < n_3\) થાય.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(\lim _{x \rightarrow 0} \frac{\alpha e^{x}+\beta e^{-x}+\gamma \sin x}{x \sin ^{2} x}=\frac{2}{3}\), કે જ્યાં \(\alpha, \beta, \gamma \in R\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન અસત્ય છે ?JEE Mains 2022 Hard
- \(30\) અવલકનોનો મધ્યક \(75\) છે જો બધા જ અવળકોનોને શૂનયેતર સંખ્યા \(\lambda \) વડે ગુણવામાં આવે અને બધામાં \(25\) જેટલો ઘટાડો આવે તો તેમનો મધ્યક સરખો રહે છે તો \(\lambda \) =JEE Mains 2018 Hard
- જો વર્તુળ \(x^2 + y^2 - 30x = 0\) પર આવેલ જીવાનું સમીકરણ \(y + 3x = 0\) હોય તો વર્તુળનું સમીકરણ મેળવો જ્યાં આપેલ જીવા વર્તુળનો વ્યાસ હોયJEE Mains 2015 Hard
- જો \(f(x)\, = sin\, (sin\,x)\) અને \(f"(x) + tan\,xf'(x) + g(x)\, = 0\), તો \(g(x)\) મેળવો.JEE Mains 2013 Hard
- ધારોકે રેખા \(L\) એ બિંદુ \(P(2,3,1)\) માંથી પસાર થાય છે અને રેખા \(x+3 y-2 z-2=0=x-y+2 z\) ને સમાંતર છે. જો \(L\) નું બિંદુ \((5,3,8)\) થી અંતર \(x+3 y-2 z-2=0=x-y+2 z\) હોય, તો \(3 \alpha^2=..........\)JEE Mains 2023 Hard
- \(\alpha=\sin 36^{\circ}\) એ સમીકરણ \(\dots\dots\dots\)નું એક બીજ છે.JEE Mains 2022 Medium