ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

ત્રણ પેટીઓ આપેલ છે . દરેકમાં \(10\) દડા છે કે જેમાં દડાને \(1, 2, ….., 10\) લેબલ આપવામાં આવેલ છે. ધારો કે દરેક પેટીમાંથી એક દડો કાઢવામાં આવે છે અને તેને \(n_i\) લેબલ આપવામાં આવે છે કે જ્યાં \(i^{th} ;(i = 1, 2, 3)\) પેટી માંથી કાઢવામાં આવેલ દડો છે. તો દડાની પસંદગી કેટલી રીતે કરી શકાય કે જેથી  \(n_1 < n_2 < n_3\) થાય.

  1. A \(120\)
  2. B \(82\)
  3. C \(240\)
  4. D \(164\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(120\)

Step-by-step Solution

Detailed explanation

the number of ways in which the balls can be chosen is \(^{10}C_3 = 120\)
From JEE Mains
Explore more questions on app