JEE Mains · Maths · STD 12 - 13. probability
સંભાવના વિતરણ \(P(X= 0)=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{X}=\mathrm{j})=\frac{1}{3^{j}}(\mathrm{j}=1,2,3, \ldots, \infty)\) માટે યાર્દચ્છિક ચલ \(X\) આપવામાં આવ્યું છે તો વિતરણનો મધ્યક અને સંભાવના \(\mathrm{P}(\mathrm{X}\) એ ધન અને યુગ્મ હોય ) અનુક્રમે . . . અને . . . થાય.
- A \(\frac{3}{4}\) અને \(\frac{1}{9}\)
- B \(\frac{3}{4}\) અને \(\frac{1}{16}\)
- C \(\frac{3}{8}\) અને \(\frac{1}{8}\)
- D \(\frac{3}{4}\) અને \(\frac{1}{8}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{3}{4}\) અને \(\frac{1}{8}\)
Step-by-step Solution
Detailed explanation
mean \(=\sum x_{i} p_{i}=\sum_{r=0}^{\infty} r \cdot \frac{1}{3^{r}}=\frac{3}{4}\) \(p(x\) is even \()=\frac{1}{3^{2}}+\frac{1}{3^{4}}+\ldots \infty\) \(=\frac{\frac{1}{9}}{1-\frac{1}{9}}=\frac{1}{8}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક બહુકોણના વિકર્ણોની સંખ્યા \(54\) હોય તો બહુકોણની બાજુઓની સંખ્યા મેળવો.JEE Mains 2015 Hard
- સમતલો \(\vec{r} .(\hat{i}+\hat{j}+\hat{k})=1\) અને \(\vec{r} \cdot(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}})+4=0\) ના છેદરેખા માંથી પસાર થતાં અને \(\mathrm{x}\)-અક્ષને સમાંતર હોય તેવા સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ એક વિધેય છે જે નીચે મુજબ વ્યાખ્યાયિત છે:
\(f(x)=(2+3 a) x^2+\left(\frac{a+2}{a-1}\right) x+b, a \neq 1 .\) જો
\(f(x+\mathrm{y})=f(x)+f(\mathrm{y})+1-\frac{2}{7} x \mathrm{y}\) હોય, તો \(28 \sum_{i=1}^5|f(i)|\) નું મૂલ્ય શોધો.JEE Mains 2025 Medium - વક્ર \(x = 4t^2 + 3,\,\,y = 8t^3 - 1,\,\,t \in R,\) નો \(t\) પ્ર્ચલ ધરાવતો બિંદુ \(P\) આગળ નો સ્પર્શકએ વક્ર ને ફરીથી \(Q\) બિંદુમાં છેદે છે \(Q\) ના યામ મેળવો.JEE Mains 2016 Hard
- આર્ગેન્ડ સમતલમાં \(2 + i\) દ્વારા રજૂ કરેલ એક બિંદુ \(1\,\) એકમ પૂર્વ તરફ આગળ વધે છે. ત્યારબાદ \(2\,\)એકમો ઉત્તર દિશામાં અને આખરે દક્ષિણ-પચ્છિમ તરફ \(2\sqrt 2\,\) એકમો ખસે છે તો તે બિંદુની આર્ગન્ડ સમતલમાં નવી કઈ જગ્યાએ હશે ?JEE Mains 2016 Hard
- વિધેયો \(f(\theta) = \alpha\tan^2\theta + \beta\cot^2\theta\) અને \(g(\theta) = \alpha\sin^2\theta + \beta\cos^2\theta\) માટે, \(\alpha > \beta > 0\) છે. ધારો કે \(\min_{0 < \theta < \pi/2}f(\theta) = \max_{0 < \theta < \pi}g(\theta)\). જો એક સમગુણોત્તર શ્રેણી (G.P.) નું પ્રથમ પદ \(\left(\dfrac{\alpha}{2\beta}\right)\) હોય, તેનો સામાન્ય ગુણોત્તર \(\left(\dfrac{2\beta}{\alpha}\right)\) હોય અને તેના પ્રથમ \(10\) પદોનો સરવાળો \(\dfrac{m}{n}\) હોય, જ્યાં \(\gcd(m, n) = 1\), તો \(m + n\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{P}(\alpha, \beta, \gamma)\) એ બિંદુ \(\mathrm{Q}(1,6,4)\) નું રેખા \(\frac{x}{1}=\frac{y-1}{2}=\frac{z-2}{3}\) પરનું પ્રતિબિંબ છે. તો \(2 \alpha+\beta+\gamma=\) ...............JEE Mains 2024 Medium
- જો શ્રેણી \(\dfrac{1}{1 + 1^4 \times 4} + \dfrac{2}{1 + 2^4 \times 4} + \dfrac{3}{1 + 3^4 \times 4} + \dfrac{4}{1 + 4^4 \times 4} + \ldots\) ના પ્રથમ \(10\) પદોનો સરવાળો \(\dfrac{m}{n}\) હોય અને \(\gcd(m, n) = 1\), તો \(m + n\) બરાબર છે:JEE Mains 2026 Medium
- પ્રદેશનું ક્ષેત્રફળ (ચો. એકમમાં)
\(\left\{(x, y): 0 \leq \mathrm{y} \leq 2|x|+1,0 \leq \mathrm{y} \leq x^2+1,|x| \leq 3\right\}\) છે.JEE Mains 2025 Medium - અહી \(\mathrm{P}\) એ બિંદુ \((1,2,3)\) માંથી પસાર થતું અને સમતલો \(\vec{r} \cdot(\hat{i}+\hat{j}+4 \hat{k})=16\) અને \(\vec{r} \cdot(-\hat{i}+\hat{j}+\hat{k})=6\) ની છેદરેખામાંથી પસાર થતું સમતલ દર્શાવે છે. તો આપેલ પૈકી ક્યૂ બિંદુ \(\mathrm{P}\) પર આવેલ નથી ?JEE Mains 2021 Medium
- ધારોકે માહિતી
નો મધ્યક \(5\) છે.જો માહિતીના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે \(m\) અને \(\sigma^2\) હોય, તો \(\frac{3 \alpha}{m+\sigma^2}=........\)\(X\) \(1\) \(3\) \(5\) \(7\) \(9\) આવૃતિ \((f)\) \(4\) \(24\) \(28\) \(\alpha\) \(8\) JEE Mains 2023 Hard - જો ગણ \(\left\{\operatorname{Re}\left(\frac{z-\bar{z}+z \bar{z}}{2-3 z+5 \bar{z}}\right): z \in C , \operatorname{Re}(z)=3\right\}\) બરાબર અંતરાલ \((\alpha, \beta]\) હોય,તો \(24(\beta-\alpha)=..........\)JEE Mains 2023 Hard