JEE Mains · Maths · STD 11 - Trigonometrical equations
સમક્ષિતિજ જમીન પર અનુક્રમે \(5\,m\) અને \(10\, m\) ઊંચાઈ ધરાવતા બે થાંભલા છે. આ બંને થાંભલાની ટોચ ને જોડતા તે જમીન સાથે \(15^o\) નો ખૂણો આંતરે છે તો બે થાંભલા વચ્ચેનું અંતર (મીટર માં) મેળવો.
- A \(\frac{5}{2}\,\left( {2 + \sqrt 3 } \right)\)
- B \(5\,\left( {\sqrt 3 + 1} \right)\)
- C \(5\,\left( {2 + \sqrt 3 } \right)\)
- D \(10\,\left( {\sqrt 3 - 1} \right)\)
Answer & Solution
Correct Answer
(C) \(5\,\left( {2 + \sqrt 3 } \right)\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta ABC\, \Rightarrow \,\tan \,{15^o}\, = \,\frac{5}{x}\) \( \Rightarrow \,2\, - \,\sqrt 3 \, = \,\frac{5}{x}\) \( \Rightarrow \,x\, = \,5\,(2 + \sqrt 3 )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક વર્તુળને બાજુ \(12\) વાળા સમબાજુ ત્રિકોણ ની અંદર અંતર્લિખિત (inscribed) કરેલ છે. જો આ વર્તુળ ની અંદર અંતર્લિખિત કોઈ પણ ચોરસ નું ક્ષેત્રફળ તથા પરિમિતિ અનુક્રમે \(m\) ચો. એકમ તથા \(n\) એકમ હોય. તો \(m+n^2=\) .............JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{C}\) એ ત્રિજ્યા \(\sqrt{10}\) અને કેન્દ્ર ઉગમબિંદુ પર હોય તેવું એક વર્તુળ છે. ધારો કે રેખા \(x\) \(+y=2\) વર્તુળ \(\mathrm{C}\) ન બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) આગળ કાપે છે. ધારો કે \(\mathrm{MN}\) એ લંબાઈ \(2\) અને ઢાળ \(-1\) વાળી \(C\) ની જીવા છે, તો જીવા \(P Q\) અને જીવા \(MN\) વચ્ચેનું અંતર ............. છે.JEE Mains 2024 Hard
- ધારોકે જેના ધટકો \(\{-1,0,1\}\) માંથી હોય, તેવા તમામ \(3 × 3\) શ્રેણિકો ધરાવતો ગણ \(S\) છે. તો \(A^{ T } A\) ના તમામ વિકર્ણી ધટકોનો સરવાળો \(6\) હોય તેવા શ્રણણકો \(A \in S\) ની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
- જો શ્રેણી \(20+19 \frac{3}{5}+19 \frac{1}{5}+18 \frac{4}{5}+\ldots .\) upto \(n ^{ th }\) પદ સુધીનો સરવાળો \(488\) અને \(n^{\text {th }}\) પદ ઋણ હોય તોJEE Mains 2020 Hard
- કોઈક વાસ્તવિક અચળાંક \(a\) માટે વિધેય \(f: R-\{-a\} \rightarrow R\) તથા \(f(x)=\frac{a-x}{a+x}\) હોય વધારામાં ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યા \(x \neq- a\) અને \(f( x ) \neq- a\) માટે \(( fof )( x )= x\) થાય તો \(\left(-\frac{1}{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારોકે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) અને \(\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k} \cdot\) જો \(\vec{c}\) એવો સદિશ છે કે જેથી \(\vec{a} \cdot \vec{c}=11, \vec{b} \cdot(\vec{a} \times \vec{c})=27\) અને \(\vec{b} \cdot \vec{c}=-\sqrt{3}|\vec{b}|\),તો \(|\vec{a} \times \vec{c}|^2=........\).JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક નિસરણી જેની લંબાઈ \(l\) છે તે શિરોલંબ દીવાલના ટેકે ઊભી છે બિંદુ \(P\) એ નિસરણી પર આવેલ એવું બિંદુ છે જે દીવાલ પરના ટેકાની નજીક આવેલ છે અને નિસરણીને \(1 : 2\) માં વિભાજિત કરે છે જો નિસરણી ભોયતળિયામાં સરકે છે તો બિંદુ \(P\) નો પાથJEE Mains 2014 Hard
- \(2, 3, 5, 7, 9\) અંકોનો પુનરવર્તન સિવાય ઉપયોગ કરીને \(5 -\)અંકની સંખ્યા બનાવમાં આવે છે. જો \(p\) એ \(20000\) થી મોટી સંખ્યાની સંખ્યા દર્શાવે છે અને \(q\) એ \(30000\) અને \(90000\) વચ્ચેની સંખ્યાની સંખ્યા દર્શાવે છે તો \(p : q\) મેળવો.JEE Mains 2013 Hard
- ગણ \(A = \left\{ {x \geq \,:\,{{\tan }^{ - 1}}\,\left( {2x} \right) + {{\tan }^{ - 1}}\,\left( {3x} \right)\, = \frac{\pi }{4}} \right\}\) ની સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે, એક અતિવલયની ઉત્કેન્દ્રતા \(e\) સમીકરણ \(6e^2 - 11e + 3 = 0\) નું સમાધાન કરે છે. જો અતિવલયના નાભિઓ \((3, 5)\) અને \((3, -4)\) હોય, તો તેના નાભિલંબની લંબાઈ છે :JEE Mains 2026 Medium
- ધારો કે \(f ( x )=\left[2 x ^{2}+1\right]\) અને \(g ( x )=\left\{\begin{array}{ll}2 x -3, & x < 0 \\ 2 x +3, & x \geq 0\end{array}\right.\),જ્યાં \([t]\) એ મહતમ પૂર્ણાંક \(\leq t\). તો વિવૃત અંતરાલ \((-1,1)\) માં, જ્યાં \(fog\) અસતત હોય તેવા બિંદુુોની સંખ્યા ............. છે.JEE Mains 2022 Medium
- ધારોકે \(\vec{a}=6 \hat{i}+9 \hat{j}+12 \hat{k}, \vec{b}=\alpha \hat{i}+11 \hat{j}-2 \hat{k}\) અને \(\vec{c}\) એવા સદિશો છે જેથી \(\vec{a} \times \vec{c}=\vec{a} \times \vec{b}\).જો \(\vec{a} \cdot \vec{c}=-12, \vec{c} \cdot(\hat{i}-2 \hat{j}+\hat{k})=5\) હોય,તો \(\vec{c} \cdot(\hat{i}+\hat{j}+\hat{k})=........\)JEE Mains 2023 Hard