ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 4.1 complex nubers

સમીકરણ  \(\left| {z - i} \right| = \left| {z - 1} \right|,i = \sqrt { - 1} \) ક્યાં વક્રનું છે? 

  1. A જેની ત્રિજ્યા \(\frac{1}{2}\) હોય તેવા વર્તુળનું. 
  2. B ઉગમબિંદુ માથી પસાર થતું અને જેનો ઢાળ \(1\) હોય તેવી રેખાનું.
  3. C જેની ત્રિજ્યા \(1\) હોય તેવા વર્તુળનું. 
  4. D ઉગમબિંદુ માથી પસાર થતું અને જેનો ઢાળ \(- 1\) હોય તેવી રેખાનું.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ઉગમબિંદુ માથી પસાર થતું અને જેનો ઢાળ \(1\) હોય તેવી રેખાનું.

Step-by-step Solution

Detailed explanation

\(\left| {z - i} \right| = \left| {z - 1} \right|\) gives \(y = x\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app