JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
એક રેખા, એ વર્તુળ \((x-3)^{2}+y^{2}=9\) અને પરવલય \(y^{2}=4 x\) નો સામાન્ય સ્પર્શક છે. જો બે સ્પર્શબિંદુઓ \((a, b)\) અને \((c, d)\) ભિન્ન હોય તથા પ્રથમ ચરણમાં આવેલ હોય, તો \(2(a + c) =...... .\)
- A \(9\)
- B \(3\)
- C \(4\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(A) \(9\)
Step-by-step Solution
Detailed explanation
Let coordinate of point \(A \left( t ^{2}, 2 t \right) \quad(\because a =1)\) equation of tangent at point \(A\) \(y t=x+t^{2}\) centre of circle \((3,0)\) Now \(PD =\) radius \(\left|\frac{3-0+t^{2}}{\sqrt{1+t^{2}}}\right|=3\) \(\left(3+t^{2}\right)^{2}=9\left(1+t^{2}\right)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\lambda \) ની કેટલી ભિન્ન વાસ્તવિક સંખ્યા માટે રેખાઓ \(\frac{{x - 1}}{1} = \frac{{y - 2}}{2} = \frac{{z + 3}}{{{\lambda ^2}}}\) અને \(\frac{{x - 3}}{1} = \frac{{y - 2}}{{{\lambda ^2}}} = \frac{{z - 1}}{2}\) એ સમતલીય થાય.JEE Mains 2016 Medium
- ધારો કે પરવલય \(y^2 = 12x\) ની જીવા PQ ની લંબાઈ \(3\sqrt{13}\) છે અને બિંદુઓ \(P\) અને \(Q\) ના યામાક્ષો \(1:2\) ના ગુણોત્તરમાં છે. જો જીવા PQ પરવલયના નાભિ પર \(\alpha\) માપનો ખૂણો આંતરે, તો \(\sin\alpha\) બરાબર છે:JEE Mains 2026 Hard
- જો બિંદુઓ \((1,2,3)\) અને \((2,3,4)\) ને જોડતી રેખા તથા રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{-1}=\frac{z-2}{0}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\alpha\) હોય,તો \(28 \alpha^2=.............\)JEE Mains 2023 Hard
- જો બિંદુ \(P (a, 2, a)\) નું રેખા \(\frac{x}{2}=\frac{y+a}{1}=\frac{z}{1}\) માંનું પ્રતિબિંબ Q હોય તથા બિંદુ Q નું રેખા \(\frac{x-2 b}{2}=\frac{y-a}{1}=\frac{z+2 b}{-5}\) માં નું પ્રતિબિંબ P હોય, તો a + b = ___ .JEE Mains 2026 Hard
- આપેલ માહિતીમાં \(n\) અવલોકનો \({x_1},{x_2},......,{x_n}.\) છે જો \(\sum\limits_{i - 1}^n {{{({x_i} + 1)}^2}} = 9n\) અને \(\sum\limits_{i - 1}^n {{{({x_i} - 1)}^2}} = 5n \) હોય તો આ માહિતીનો પ્રમાણિત વિચલન મેળવોJEE Mains 2019 Hard
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}=2 x(x+y)^3-x(x+y)-1, y(0)=1\) નો ઉકેલ છે. તો \(\left(\frac{1}{\sqrt{2}}+y\left(\frac{1}{\sqrt{2}}\right)\right)^2 =\) ...........JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\left(2x^2 + \dfrac{1}{x}\right)^{10}\) ના વિસ્તરણમાં \(x^2\) નો સહગુણક, જ્યાં \(x \neq 0\), છે :JEE Mains 2026 Easy
- ધારો કે \(\mathrm{A}=\left[\mathrm{a}_{i j}\right]\) એ \(2 \times 2\) શ્રેણિક છે કે જ્યાં બધા \(i\) અને \(j\) માટે \(\mathrm{a}_{i j} \in\{0,1\}\) છે. ધારો કે યાદૃચ્છિક ચલ X એ શ્રેણિક \(A\) ના નિશ્ચાયકના શક્ય મૂલ્યો દર્શાવે છે. તો, \(X\) નું વિચરણ ___ છે.JEE Mains 2025 Hard
- જો \(A\) અને \(B\) બે ઘટનાઓ હોય કે જેથી \(P(A)=0.7\), \(\mathrm{P}(\mathrm{B})=0.4\) અને \(\mathrm{P}(\mathrm{A} \cap \overline{\mathrm{B}})=0.5\), જ્યાં \(\overline{\mathrm{B}}\) એ \(B\) ની પૂરક ઘટના દર્શાવે છે, તો \(P(B \mid(A \cup \bar{B}))\) = __________JEE Mains 2025 Medium
- દ્વિઘાત સમીકરણ \(x\): \((k^2 - 15k + 27)x^2 + 9(k-1)x + 18 = 0\) નું એક બીજ બીજા બીજ કરતાં બમણું હોય, તો પરવલય \(y^2 = 6kx\) ના નાભિલંબની લંબાઈ બરાબર છે:JEE Mains 2026 Medium
- ધારોકે \(y=y(t)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d t}+\alpha y=\gamma e^{-\beta t}\) નો ઉકેલ છે, જ્યાં \(\alpha > 0, \beta > 0\) અને \(\gamma > 0\). તો \(\lim _{t \rightarrow \infty} y(t)\)JEE Mains 2023 Hard
- વિધેય \(f(\mathrm{x})=\left[\frac{\mathrm{x}^2}{2}\right]-[\sqrt{\mathrm{x}}], \mathrm{x} \in[0,4]\) ના અસાતત્યના બિંદુઓની સંખ્યા, જ્યાં \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે તે ___ છે.JEE Mains 2025 Easy