JEE Mains · Maths · STD 12 - 7.2 definite integral
\(\sum_{n=1}^{100} \int_{n-1}^{n} e^{x-[x]} d x,\) નું મૂલ્ય .......... છે, જ્યાં \([x]\) મહત્તમ પૂર્ણાક \(\leq\, x\) છે
- A \(100( e -1)\)
- B \(100(1- e )\)
- C \(100 e\)
- D \(100(1+ e )\)
Answer & Solution
Correct Answer
(A) \(100( e -1)\)
Step-by-step Solution
Detailed explanation
\(\sum_{n=1}^{100} \int_{n-1}^{n} e^{[x\}} d x,\) period of \(\{x\}=1\) \(\sum_{n=1}^{100} \int_{0}^{1} e^{\mid x\}} d x=\sum_{n=1}^{100} \int_{0}^{1} e^{x} d x\) \(\sum_{n=1}^{100}(e-1)=100(e-1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો દરેક \(i\, = 1, 2, 3,\) માટે \( p_i(x)\) એ \(x\) માં દ્રીઘાત બહુપદી છે અને \( p'_i(x)\) અને \(p"_i(x)\) એ પ્રથમ અને દ્રીતીય \(p_i(x)\) ના વિકલન છે કે જ્યાં \(A\left( x \right)=\left[ \begin{matrix}
{{p}_{1}}\left( x \right) & p_{1}^{'}\left( x \right) & p_{1}^{''}\left( x \right) \\
{{p}_{2}}\left( x \right) & p_{2}^{'}\left( x \right) & p_{2}^{''}\left( x \right) \\
{{p}_{3}}\left( x \right) & p_{3}^{'}\left( x \right) & p_{3}^{''}\left( x \right) \\
\end{matrix} \right]\) અને \(B(x)\,= [A(x)]^T\) \(A(x)\). તો \(|B(x)|\) મેળવો.JEE Mains 2014 Hard - તાપમાન \(\mathrm{T}(\mathrm{t})\) એ \(\mathrm{t}=0\) સમયે \(160^{\circ} \mathrm{F}\) છે. તાપમાન ઘટવાના દરનું વિકલ સમીકરણ \(\frac{\mathrm{dT}}{\mathrm{dt}}=-\mathrm{K}(\mathrm{T}-80)\), જ્યાં \(\mathrm{K}\) ઘન અચળાંક છે. જો \(\mathrm{T}(15)=120^{\circ} \mathrm{F}\), તો \(\mathrm{T}(45) =\) ...........JEE Mains 2024 Medium
- \(\int \limits_{\frac{3 \sqrt{2}}{4}}^{\frac{3 \sqrt{3}}{4}} \frac{48}{\sqrt{9-4 x^2}} d x=...........\)JEE Mains 2023 Hard
- જો \(\sum_{r=1}^{30} \frac{r^2\left({ }^{30} C_r\right)^2}{{ }^{30} C_{r-1}}=\alpha \times 2^{29}\) હોય, તો \(\alpha\) = __________JEE Mains 2025 Hard
- જો બિંદુ \(R (4, y, z)\) એ બિંદુઓ \(P (2, -3, 4)\) અને \(Q (8, 0, 10)\) ને જોડતી રેખા પર આવેલ હોય તો \(R\) નું ઉગમબિંદુથી અંતર મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(A=\{1,2,3, \ldots, 20\}\) છે. ધારો કે \(R_1\) અને \(R_2\) એ બે \(A\) પરના એવા સંબંધો છે કે જેથી \(R_1=\{(a, b): b\) એ વડે વિભાજ્ય છે\(\}\) \(R_2=\{(a, b): a\) એ \(b\) નો પૂર્ણાંક ગુણક છે\(\}\). તો \(R_1-R_2\) માં સભ્યોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- બિંદુઓ \(( 1 , 2, 3)\) અને \(( - 3, 4, 5)\) ને જોડતા રેખાખંડના લંબદ્રીભાજક સમતલએ . . .. બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2018 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sec x \mathrm{~d} y+\{2(1-x) \tan x+x(2-x)\} \mathrm{d} x=0\) નો ઉકેલ છે. તો \(y(2) =\) ...........JEE Mains 2024 Hard
- \(\left( {\frac{1}{{60}} - \frac{{{x^8}}}{{81}}} \right).{\left( {2{x^2} - \frac{3}{{{x^2}}}} \right)^6}\) ના વિસ્તરણમાં એવું પદ મેળવો કે જે \(x\) પર આધારિત નથી.JEE Mains 2019 Hard
- જો એક વક્ર \(\mathrm{y}=\mathrm{f}(\mathrm{x})\) એ બિંદુ \((1,2)\) માંથી પસાર થાય અને વિકલ સમીકરણ \(2 \mathrm{x}^{2} \mathrm{dy}=\left(2 \mathrm{xy}+\mathrm{y}^{2}\right) \mathrm{dx}\) નો ઉકેલગણ હોય તો \(\mathrm{f}\left(\frac{1}{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ગણ {a, b, c, d} પર વ્યાખ્યાયિત એવા સંબંધોની સંખ્યા કે જે સ્વવાચક અને સંમિત એમ બંને હોય, તે ........... છે.JEE Mains 2026 Hard
- જો રેખાઓની સંહતિ \(x+ ay+z\,= 3\) ; \(x + 2y+ 2z\, = 6\) ; \(x+5y+ 3z\, = b\) ને એકપણ ઉકેલ શકય ન હોય તો . . .JEE Mains 2018 Hard